પત્રકાર જમાલ ખશોગીની હત્યા કેસમાં 5ને મોતની સજા, 3ને આજીવન કેદ

|

Dec 23, 2019 | 11:21 AM

અમેરિકાના જાણીતા અખબાર વોંશિગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગીની હત્યાના કેસમાં સઉદીની એક અદાલતે ચુકાદો આપ્યો છે. સઉદી અરબની અદાલતે 5 આરોપીને દોષી ઠેરવ્યા છે. આ તમામ 5ને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો […]

પત્રકાર જમાલ ખશોગીની હત્યા કેસમાં 5ને મોતની સજા, 3ને આજીવન કેદ

Follow us on

અમેરિકાના જાણીતા અખબાર વોંશિગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગીની હત્યાના કેસમાં સઉદીની એક અદાલતે ચુકાદો આપ્યો છે. સઉદી અરબની અદાલતે 5 આરોપીને દોષી ઠેરવ્યા છે. આ તમામ 5ને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે ખશોગી અમેરિકાના સમાચાર પત્ર વોંશિગ્ટન પોસ્ટના કોલમિસ્ટ હતા. તેઓ છેલ્લે 2 ઓક્ટોબરના દિવસે તૂર્કિ સ્થિત ઈસ્તાંબુલના દૂતાવાસ ખાતે દેખાયા હતા. બાદમાં તેમની કોઈ ભાળ મળી નથી. સઉદી અરબના એક ગ્રૂપ દ્વારા તેમની હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જમાલ ખશોગીની હત્યા કરવામાં આવી અને બાદમાં તેમની લાશને એસિડમાં ફેંકી દેવાઈ હતી. જેના લીધે કોઈ પુરાવા ન મળી શકે. આ હત્યા બાદ દેશ-વિદેશમાં ચકચાર મચી ગયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સઉદીના પ્રિન્સ પર આ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. જો કે પ્રિન્સ દ્વારા તમામ આરોપને ફગાવી દેવાયા હતા. જો કે પ્રિન્સ સલમાન અમેરિકા દ્વારા જાહેર કરાયેલી એક ડોક્યુમેન્ટરીમાં આ હત્યાની નૈતિક જવાબદારી લેતા જોવા મળ્યા હતા.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article