શિવસેના નેતા સંજય રાઉતનો દાવો, ભાજપની પૂર્વ સરકારે ફોન ટેપ કરાવ્યો હતો

|

Jan 24, 2020 | 5:53 PM

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ શિવસેના અને ભાજપ વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ છેડાયું છે. આ બાજુ શિવસેનાની ભાજપ સાથે જૂની સરકાર રહી હોવાથી નવા નવા ખૂલાસો અને રહસ્યો ભાજપની સામે પાર્ટી ઉપયોગ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે તો ભાજપ પર ફોન ટેપિંગનો આક્ષેપ લગાવી દીધો છે. Facebook પર […]

શિવસેના નેતા સંજય રાઉતનો દાવો, ભાજપની પૂર્વ સરકારે ફોન ટેપ કરાવ્યો હતો

Follow us on

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ શિવસેના અને ભાજપ વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ છેડાયું છે. આ બાજુ શિવસેનાની ભાજપ સાથે જૂની સરકાર રહી હોવાથી નવા નવા ખૂલાસો અને રહસ્યો ભાજપની સામે પાર્ટી ઉપયોગ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે તો ભાજપ પર ફોન ટેપિંગનો આક્ષેપ લગાવી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

આ પણ વાંચો :   વલસાડઃ TV9ના અહેવાલની અસર, બાળકીઓ પરેડમાં ભાગ લઈ શકશે

સંજય રાઉતે મુંબઈમાં મીડિયાકર્મીઓને કહ્યું કે તેઓને એક ભાજપના નેતાએ જણાવ્યું કે તેઓનો ફોન ટેપ થઈ રહ્યો છે. જો કે વિપક્ષના નેતા ફડણવીસે આ તમામ આરોપને ફગાવી દીધા છે અને કહ્યું કે અમારી સરકાર વખતે આવું કંઈ જ થયું નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:50 pm, Fri, 24 January 20

Next Article