લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટીએ પોતાનો રસ્તો બદલાવી નાખ્યો, આ ચૂંટણીમાં એક સાથે નહીં હોઈ બંને પાર્ટી

|

Jun 04, 2019 | 8:44 AM

લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં જે ઉત્સાહ સાથે સપા અને બસપાના સાથે આવ્યા હતા. તો ચૂંટણીમાં ભારે હાર બાદ બુઓ ઔર બબુઆનો રસ્તો અલગ થતો દેખાઈ રહ્યો છે. બસપાના સુપ્રિમો માયવતીએ જાહેરાત કરી દીધી છે કે, આગામી પેટાચૂંટણી એકલા જ લડશે. જેના પર પ્રતિક્રિયા આપતા અખિલેશ યાદવે પણ કહ્યું કે જો એવું છે તો પછી […]

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટીએ પોતાનો રસ્તો બદલાવી નાખ્યો, આ ચૂંટણીમાં એક સાથે નહીં હોઈ બંને પાર્ટી

Follow us on

લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં જે ઉત્સાહ સાથે સપા અને બસપાના સાથે આવ્યા હતા. તો ચૂંટણીમાં ભારે હાર બાદ બુઓ ઔર બબુઆનો રસ્તો અલગ થતો દેખાઈ રહ્યો છે. બસપાના સુપ્રિમો માયવતીએ જાહેરાત કરી દીધી છે કે, આગામી પેટાચૂંટણી એકલા જ લડશે. જેના પર પ્રતિક્રિયા આપતા અખિલેશ યાદવે પણ કહ્યું કે જો એવું છે તો પછી અમે પણ એકલા જ ચૂંટણીમાં ઉતરશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

 

આ પણ વાંચોઃ જાણો શા માટે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કડક શબ્દોમાં કહ્યું કાશ્મીર મુદ્દે આ વાત કહેવી પડી

TV9 Gujarati

 

માયાવતીની પત્રકાર પરિષદ બાદ અખિલેશ યાદવ પણ સામે આવ્યા હતા. અને ગઠબંધન વિશે કહ્યું કે તેના પર વિચાર કરવામાં આવશે. જો રસ્તો અલગ છે તો અમે પણ તેમના નિર્ણયનું સ્વાગત કરીશું. મહત્વનું છે કે સમાજવાદી પાર્ટી અને બસપા પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીને લઈ ગઠબંધન થયું હતું. પરંતુ બંનેમાંથી એક પણ પાર્ટીને પરિણામ ન મળતા હવે રસ્તો બદલવા માગે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article