જમ્મુ કાશ્મીરમાંથી વધુ 4 નેતાને છોડવામાં આવ્યા, ઘાટીમાં શરુ થશે નવી રાજનીતિ?

|

Jan 04, 2020 | 11:15 AM

જમ્મુ કાશ્મીરમાં સરકાર ધીમેધીમે પ્રતિબંધો હટાવી રહી છે અને તેના લીધે જે રાજકીય નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે તેને છોડવામાં આવી રહ્યાં છે. શુક્રવારના રોજ ફરીથી 4 નેતાને કાશ્મીરના પ્રશાસન દ્વારા છોડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ઉપદ્રવના થાય તે માટે નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે જેમાં ટોપના લીડર્સનો પણ સમાવેશ થાય છે. Facebook […]

જમ્મુ કાશ્મીરમાંથી વધુ 4 નેતાને છોડવામાં આવ્યા, ઘાટીમાં શરુ થશે નવી રાજનીતિ?

Follow us on

જમ્મુ કાશ્મીરમાં સરકાર ધીમેધીમે પ્રતિબંધો હટાવી રહી છે અને તેના લીધે જે રાજકીય નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે તેને છોડવામાં આવી રહ્યાં છે. શુક્રવારના રોજ ફરીથી 4 નેતાને કાશ્મીરના પ્રશાસન દ્વારા છોડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ઉપદ્રવના થાય તે માટે નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે જેમાં ટોપના લીડર્સનો પણ સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

 

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી અને તે બાદ સુરક્ષાના કારણો આપીને સરકારે સ્થાનિક નેતાઓને નજરકેદ કર્યા છે. જો કે હવે ધીમેધીમે સરકાર નેતાઓને મુક્ત કરી રહી છે. 24થી વધારે નેતાઓ હજુપણ કેદમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કાં તો સરકાર આગામી સમયમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવી શકે છે.

આ પણ વાંચો :   જાણો અમેરિકાની આર્મીના એ ડ્રોન વિશે જેનો શિકાર ઈરાનના કમાંડર કાસિમ બન્યા!

શ્રીનગરના એમએલએ હોસ્ટેલ ખાતે નજરકેદ છે નેતાઓ


સ્થાનિક રાજનીતિક દળના નેતાઓને નજરકેદ શ્રીનગરમાં રાખવામાં આવ્યા છે. જ્યા નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના મુખ્ય નેતાઓને રાખવામાં આવ્યા છે. આ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પણ સામેલ છે. આ સિવાય સજ્જાદ લોન, નઈમ અખ્તર અને શાહ ફૈસલને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ નેતાઓને કરવામાં આવ્યા મુક્ત
જમ્મુ કાશ્મીરમા પ્રશાસને પીડીપી પાર્ટીના અશરફ મીર, રફી મીર અને માજિદ પદ્દરને છોડી મુક્યા છે. આ સિવાય પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના હકીમ યાસીનને પણ છોડવામાં આવ્યા છે. આ ચાર નેતાઓ સિવાય પહેલાં પણ પાંચ નેતાઓને છોડવામાં આવી રહ્યાં છે. એવી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે નેતાઓને છોડીને સરકાર જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવી શકે છે.  આ સિવાય એકમંચ પર આવીને નેતાઓ સરકારના નિર્ણયો વિરોધ કરી શકે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article