રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનાં ધારાસભ્યોનું રીસોર્ટ ભ્રમણ, ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ધારાસભ્યો અંબાજી પાસેનાં રીસોર્ટમાં પહોચશે

|

Jun 12, 2020 | 6:49 AM

રાજ્યસભાની સીટો બચાવવા કોંગ્રેસે કવાયત શરૂ કરી છે.તૂટતી કોંગ્રેસને બચાવવા અલગ અલગ ઝોનમાં ધારાસભ્યોને રાખવામાં આવ્યાં છે ત્યારે કોંગ્રેસના મધ્ય ગુજરાતના ધારાસભ્યો આજે વિલ્ડ વાઈન્ડ રિસોર્ટ પહોંચશે. હાલ ગાંધીનગર પાસેના બંસી રિસોર્ટમાં મધ્ય ગુજરાતના ધારાસભ્યો રોકાયા છે ત્યારે આજે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ધારાસભ્યો અંબાજી પાસે આવેલા રિસોર્ટમાં એકઠા થશે. જણાવવું રહ્યું કે જ્યારે […]

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનાં ધારાસભ્યોનું રીસોર્ટ ભ્રમણ, ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ધારાસભ્યો અંબાજી પાસેનાં રીસોર્ટમાં પહોચશે
http://tv9gujarati.in/rajya-sabha-ni-c…n-ambaji-pochshe/ ‎

Follow us on

રાજ્યસભાની સીટો બચાવવા કોંગ્રેસે કવાયત શરૂ કરી છે.તૂટતી કોંગ્રેસને બચાવવા અલગ અલગ ઝોનમાં ધારાસભ્યોને રાખવામાં આવ્યાં છે ત્યારે કોંગ્રેસના મધ્ય ગુજરાતના ધારાસભ્યો આજે વિલ્ડ વાઈન્ડ રિસોર્ટ પહોંચશે. હાલ ગાંધીનગર પાસેના બંસી રિસોર્ટમાં મધ્ય ગુજરાતના ધારાસભ્યો રોકાયા છે ત્યારે આજે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ધારાસભ્યો અંબાજી પાસે આવેલા રિસોર્ટમાં એકઠા થશે. જણાવવું રહ્યું કે જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે કોંગ્રેસનાં ઘારાસભ્યોનું રીસોર્ટ ભ્રમણ શરૂ થઈ જાય છે. હવે અલગ અલગ ઝોનમાં વહેંચાયેલા કોંગ્રેસનાં ધારાસભ્યો અંબાજી ખાતે મળશે અને આગળની રણનીતિ પર વાતચીત થયા બાદ ક્યારે પરત ફરવું તેના પર એક્શન લેવાઈ શકે છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Next Article