સાંસદ જયા બચ્ચન રાજ્યસભામાં બોલતાં બોલતાં ભાવુક થઈને રડી પડ્યા!

|

Jul 24, 2019 | 2:55 PM

સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચન બુધવારના રોજ ભાવુક થઈ ગયા હતા. લિંગ અપરાધોથી બાળકોને સંરક્ષણ આપતા વિધેયક,2019 પર બોલતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે ભારતના 5 રાજ્યો જ્યાં […]

સાંસદ જયા બચ્ચન રાજ્યસભામાં બોલતાં બોલતાં ભાવુક થઈને રડી પડ્યા!

Follow us on

સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચન બુધવારના રોજ ભાવુક થઈ ગયા હતા. લિંગ અપરાધોથી બાળકોને સંરક્ષણ આપતા વિધેયક,2019 પર બોલતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ગાંધીનગરઃ IAS ગૌરવ દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, જુઓ VIDEO

પોક્સો વિધેયકના નવા સંશોધન પર બોલતા જ્યા બચ્ચન ભાવુક થઈ ગયા હતા. 2014માં દિલ્હીમાં નિભર્યા રેપ કેસની વાત કરતાં તેઓ પોતાના આંસૂ રોકી શક્યા નહોતા. જ્યા બચ્ચને ખેદ સાથે વાત કરી કે હાલ સુધીમાં આરોપીઓને સજા મળી નથી. તેમણે વધુમાં કહ્યું કે એક સમય એવો હતો કે માતા-પિતા છોકરીના લીધે ડરતાં પણ હતા પણ હવે છોકરાઓ પણ સુરક્ષિત નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાજ્યસભામાં પોક્સો વિધેયકમાં સંશોધન કરવામાં આવ્યું છે. હવે તેમાં તસવીરો, ડિજિટલ અને ક્મ્પ્યુટર દ્વારા નિર્મિત પોર્નોગ્રાફી વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ તેને પણ કાનૂનના દાયરામાં લાવી દેવાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ સંશોધન વિધેયકને રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રાધોગિકી વિકાસની સાથે બાળકોની સાથે યોન અપરાધના કિસ્સા વધી ગયા છે. આ માટે જ ચાઈલ્ડ પોર્નોગ્રાફીની પરિભાષામાં સંશોધન કરવામાં આવ્યું છે.

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article