સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે ‘રાજનેતા’ બનવાની કરી જાહેરાત, આગામી વિધાનસભા ચૂંટણી લડી શકે

|

Apr 19, 2019 | 3:09 PM

સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે અભિનેતાથી રાજનેતા બનવાની જાહેરાત કરી છે. તે તમિલનાડુની આગામી વિધાનસભા ચૂંટણી લડશે. તેમને જણાવ્યુ કે તે તેમના સમર્થકોને નારાજ કરવા નથી ઈચ્છતા. 2017માં રાજનીતિમાં પગલુ રાખવાવાળા અભિનેતા આ લોકસભા ચૂંટણીમાં ભાગ નથી લઈ રહ્યાં. તેમના રાજકીય ભવિષ્યને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે અભિનેતા કમલ હસનની પાર્ટી તમિલનાડુ વિધાનસભાની પેટાચૂંટણીમાં […]

સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે રાજનેતા બનવાની કરી જાહેરાત, આગામી વિધાનસભા ચૂંટણી લડી શકે

Follow us on

સાઉથના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે અભિનેતાથી રાજનેતા બનવાની જાહેરાત કરી છે. તે તમિલનાડુની આગામી વિધાનસભા ચૂંટણી લડશે.

તેમને જણાવ્યુ કે તે તેમના સમર્થકોને નારાજ કરવા નથી ઈચ્છતા. 2017માં રાજનીતિમાં પગલુ રાખવાવાળા અભિનેતા આ લોકસભા ચૂંટણીમાં ભાગ નથી લઈ રહ્યાં. તેમના રાજકીય ભવિષ્યને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે અભિનેતા કમલ હસનની પાર્ટી તમિલનાડુ વિધાનસભાની પેટાચૂંટણીમાં 18 સીટ પર ચૂંટણી લડી રહી છે.

TV9 Gujarati

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

રજનીકાંતે જણાવ્યુ કે, જ્યારે પણ રાજયમાં વિધાનસભાની ચૂંટણી હશે ત્યારે હું લડવા માટે તૈયાર છુ. હું મારા સમર્થકોને નારાજ કરવા નથી ઈચ્છતો. મારા સ્ટેન્ડમાં કોઈ ફેરફાર નહી થાય. રજનીકાંતે ઔપચારિક રીતે તેમની રાજકીય પાર્ટીની જાહેરાત કરી નથી.

અત્યારે તેમના સમર્થકો રજની મક્કલ મંદરમ પાર્ટીના પ્રી-કર્સર તરીકે કામ કરી રહ્યાં છે. રજનીકાંત આગામી વિધાનસભા ચૂંટણીમાં તમિલનાડુની તમામ 234 સીટો પર ઉમેદવાર જાહેર કરી શકે છે. તમિલનાડુમાં 2021માં વિધાનસભા ચૂંટણી આવશે પણ AIDMK સરકાર રહેશે કે નહિ તે પેટા ચૂંટણીના પરિણામો પછી જાણી શકાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article