AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીએ સ્વીકાર્યું ‘ UP માં કોંગ્રેસ છે કમજોર’, એટલાં માટે અહીંથી પ્રિયંકા સાથે શરૂ કર્યો ચૂંટણી પ્રયાર

દેશના રાજકારણમાં એવું કહેવામાં આવે છે કે દિલ્હીની સત્તાનો માર્ગ યૂપી થઈને પસાર થાય છે. તમામ રાજકીય પક્ષોની સૌથી પહેલી નજર અહીંની 80 લોકસભાની બેઠકો પર રહે છે. 2014ની લોકસભાની ચૂંટણીની વાત હોય કે પછી ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની વાત હોય કોંગ્રેસ બંનેમાં અહીં ખૂબ જ ખરાબ રીતે હાર્યું હતું. TV9 Gujarati   જેથી […]

રાહુલ ગાંધીએ સ્વીકાર્યું ' UP માં કોંગ્રેસ છે કમજોર', એટલાં માટે અહીંથી પ્રિયંકા સાથે શરૂ કર્યો ચૂંટણી પ્રયાર
| Updated on: Feb 11, 2019 | 1:58 PM
Share

દેશના રાજકારણમાં એવું કહેવામાં આવે છે કે દિલ્હીની સત્તાનો માર્ગ યૂપી થઈને પસાર થાય છે. તમામ રાજકીય પક્ષોની સૌથી પહેલી નજર અહીંની 80 લોકસભાની બેઠકો પર રહે છે. 2014ની લોકસભાની ચૂંટણીની વાત હોય કે પછી ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની વાત હોય કોંગ્રેસ બંનેમાં અહીં ખૂબ જ ખરાબ રીતે હાર્યું હતું.

TV9 Gujarati

જેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને નવા નિયુક્ત થયેલા મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉથી રોડ શોની શરૂઆત કરી છે. જે પછી રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કરતાં પ્રિયંકા અને સિંધિયાને UP મોકલવા માટેના કારણો પણ આપતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ યૂપીથી જ શરૂઆત કરી છે. જ્યાં તે કમજોર રહી શકે નહીં. તેથી અહીં પાર્ટીને મજબૂત કરવા માટેનું કામ પ્રિંયકા અને જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ટ્રાફિકની સાથે સંકળાયેલો એક રિપોર્ટ અમદાવાદીઓને કરશે ખુશ, ટ્રાફિકના નિયોમના પાલન કરવામાં અડધાંથી વધુ અમદાવાદીઓ સુધરવા લાગ્યા

રાહુલ ગાંધીએ કહ્યું કે, સારા પ્રદર્શન માટે તમામ લોકોને એકત્ર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. જેના માટે તેઓ ન માત્ર લોકસભાની ચૂંટણીને જ ધ્યાનમાં લેશે પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણી પર પણ નજર રહેશે. કોઇ પણ સંજોગોમાં પાર્ટી અહીં બેકફૂટ પર જવાનો પ્રયત્ન કરશે નહીં.

એટલું જ નહીં રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને આગામી વિધાનસભામાં સરકાર બનાવવા માટેની પણ જવાબદારી સોંપી છે. જે જોતાં પ્રિયંકા ગાંધીના માથે મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

[yop_poll id=1322]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમરેલીના ગરણી ગામે સંભાળાયા ભેદી અવાજો
અમરેલીના ગરણી ગામે સંભાળાયા ભેદી અવાજો
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
વિદેશી વેપારમાં સતર્કતા અને સ્થાનિક બજારમાં નફો, જાણો આજના ગ્રહોની ચાલ
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
g clip-path="url(#clip0_868_265)">