પંજાબના મુખ્યમંત્રીએ ઈમરાન ખાનને આપ્યો આતંકી મસુદ અઝહરને પકડવાનો પડકાર

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પુલવામા આતંકી હુમલામાં સબુત માંગવા પર પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મુંહતોડ જવાબ આપ્યો છે. અમરિંદર સિંહે ઈમરાન ખાનના નિવેદન કર્યાના થોડા જ સમયમાં ટ્વિટ કરીને કહ્યું કે આતંકવાદી મસુદ અઝહર પાકિસ્તાનમાં જ છે અને ઈમરાન ખાન તેને પકડી બતાવે. અમરિંદર સિંહે કહ્યું કે મુંબઈમાં થયેલ 26/11નો આતંકી હુમલાનો પણ સબુત આપ્યો […]

પંજાબના મુખ્યમંત્રીએ ઈમરાન ખાનને આપ્યો આતંકી મસુદ અઝહરને પકડવાનો પડકાર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 19, 2019 | 4:20 PM

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પુલવામા આતંકી હુમલામાં સબુત માંગવા પર પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મુંહતોડ જવાબ આપ્યો છે.

અમરિંદર સિંહે ઈમરાન ખાનના નિવેદન કર્યાના થોડા જ સમયમાં ટ્વિટ કરીને કહ્યું કે આતંકવાદી મસુદ અઝહર પાકિસ્તાનમાં જ છે અને ઈમરાન ખાન તેને પકડી બતાવે. અમરિંદર સિંહે કહ્યું કે મુંબઈમાં થયેલ 26/11નો આતંકી હુમલાનો પણ સબુત આપ્યો હતો. તમારી પાસે જેશ ચીફ મસુદ અઝહર છે અને તે બહાવલપુરમાં છે. તે ISIની મદદથી હુમલાનું ષડયંત્ર કરે છે, જાવ તેને ત્યાંથી પકડો અને તમે નથી કરી શકતા તો અમને કહો.

TV9 Gujarati

પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી
Money Saving Tips : આ ટીપ્સ દ્વારા બાળકોને પૈસાનું મહત્વ શીખવો
કર્ઝમાં ડૂબેલા વ્યક્તિએ ક્યુ વ્રત કરવુ જોઈએ?
વોલેટમાં એલચી રાખવાથી શું થાય છે ?

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આજે એક નિવેદન આપ્યું છે કે પુલવામા આતંકી હુમલામાં તેમના દેશનો હાથ હોવાનો ઈનકાર કર્યો હતો. ઈમરાન ખાને કહ્યું કે ભારતે કોઈ સબુત વગર ઈસ્લામાબાદ પર આરોપ લગાવ્યો છે. જો ભારતની સેના પાકિસ્તાન પર કોઈ કાર્યવાહી કરશે તો તેઓ પણ હુમલો કરશે.

આ પણ વાંચો : અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાથી લોકસભીની ચૂંટણી લડવા અંગે આપ્યું નિવેદન, જુઓ Video

ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે ભારતમાં ચૂંટણીનું વર્ષ છે અને ત્યાં નેતાઓ પાકિસ્તાનને સબક શીખવાડવાની વાતો કરી રહ્યાં છે. દુનિયાનો કયો કાયદો છે જે કોઈ પણ એક વ્યકિતી અને દેશને જજ, જ્યૂરી અને સજાની શક્તિ આપે છે. જો તમે વિચારો છો કે પાકિસ્તાન પર હુમલો કરીશું તો અમે પણ હુમલો કરીશું. તે પછી આ વાત ક્યાં પહોંચશે તે કોઈને ખબર નથી.

[yop_poll id=1611]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
g clip-path="url(#clip0_868_265)">