VIDEO: આજથી વડાપ્રધાન મોદી 2 દિવસ સાઉદી અરબના પ્રવાસે, બિઝનેસ સમિટમાં આપશે હાજરી

|

Oct 28, 2019 | 6:09 AM

આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબના પ્રવાસે જઈ રહ્યા છે. સાઉદી અરબના રિયાદમાં યોજાનારા ત્રીજા ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવમાં હાજરી આપશે. આ વાર્ષિક રોકાણ કાર્યક્રમની થીમ –વ્હોટ ઈઝ નેક્સ્ટ ફોર ગ્લોબલ બિઝનેસ છે. PM મોદી પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન તેલ, ગેસ, ઊર્જા અને ઉડ્ડયન સહિત વિવિધ ક્ષેત્રે સંબંધો મજબૂત કરવા અનેક કરાર કરશે. જેમા રૂપેય […]

VIDEO: આજથી વડાપ્રધાન મોદી 2 દિવસ સાઉદી અરબના પ્રવાસે, બિઝનેસ સમિટમાં આપશે હાજરી

Follow us on

આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબના પ્રવાસે જઈ રહ્યા છે. સાઉદી અરબના રિયાદમાં યોજાનારા ત્રીજા ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવમાં હાજરી આપશે. આ વાર્ષિક રોકાણ કાર્યક્રમની થીમ –વ્હોટ ઈઝ નેક્સ્ટ ફોર ગ્લોબલ બિઝનેસ છે. PM મોદી પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન તેલ, ગેસ, ઊર્જા અને ઉડ્ડયન સહિત વિવિધ ક્ષેત્રે સંબંધો મજબૂત કરવા અનેક કરાર કરશે. જેમા રૂપેય કાર્ડ શરૂ કરવાના કરારનો પણ સમાવેશ થાય છે. આ પ્રવાસ દરમિયાન બંને દેશના વડા રક્ષા અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા મુદ્દે પણ ચર્ચા કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article