વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAE ના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરાયા સન્માનિત

|

Aug 24, 2019 | 10:34 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દેશોના પ્રવાસે છે. આ દરમિયાન સંયુક્ત આરબ અમિરાત દ્વારા UAEના સર્વોચ્ચ નાગરીક સન્માન “ઓર્ડર ઓફ જાયદ” થી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત અને UAEના દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઈ પર લઇ જવા બદલ પીએમને આ સન્માનથી નવાજવામાં આવ્યા. આ પુરસ્કાર UAEના સંસ્થાપક શેખ જાયદ બિન સુલ્તાન અલ નાહયાનના નામ પર […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAE ના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરાયા સન્માનિત

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દેશોના પ્રવાસે છે. આ દરમિયાન સંયુક્ત આરબ અમિરાત દ્વારા UAEના સર્વોચ્ચ નાગરીક સન્માન “ઓર્ડર ઓફ જાયદ” થી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત અને UAEના દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઈ પર લઇ જવા બદલ પીએમને આ સન્માનથી નવાજવામાં આવ્યા. આ પુરસ્કાર UAEના સંસ્થાપક શેખ જાયદ બિન સુલ્તાન અલ નાહયાનના નામ પર છે. પીએમ મોદીને UAE દ્વારા તેના નેતાની જન્મશતાબ્દીના વર્ષે આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
આ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, મોરક્કોના પ્રિન્સ તેમજ બ્રિટનના મહારાણીને પણ આ સન્માનથી નવાજમાં આવી ચુક્યાં છે. ભારત અને સંયુક્ત આરબ અમિરાતના સંબંધો નવા શિખરે પહોંચ્યા છે. ત્યારે પીએમ મોદીનો UAE પ્રવાસ ખાસ બની રહ્યો છે. ફ્રાન્સમાં તેમનું સ્વાગત થયું છે અને UAE દ્વારા હવે તેમને સર્વોચ્ચ નાગરીક સન્માન ઓર્ડર ઓફ જાયદથી સન્માનિત કરવામાં આવ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અરુણ જેટલીનું છેલ્લું ટ્વીટ શું હતું અને શું લખ્યું હતું? જાણો તમામ વિગતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article