મહારાષ્ટ્રમાં CM પદની શપથવિધિ: શિવાજી પાર્કમાં હજારો ખુરશી ગોઠવાઈ, 6 હજાર ચોરસફૂટનું પ્લેટફોર્મ તૈયાર

|

Nov 29, 2019 | 11:12 AM

મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શપથ સાંજે 6.40 વાગ્યે લેશે અને તેેને લઈને ભરપૂર તૈયારી કરવામાં આવી રહી છે. શપથ સમારોહ માટે શિવસેના તનતોડ મહેનત કરી રહી છે.  6 હજાર ચોરસ ફૂટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજ પર 100 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો ખુરશીઓ ગોઠવવામાં આવી છે અને અંદાજ […]

મહારાષ્ટ્રમાં CM પદની શપથવિધિ: શિવાજી પાર્કમાં હજારો ખુરશી ગોઠવાઈ, 6 હજાર ચોરસફૂટનું પ્લેટફોર્મ તૈયાર

Follow us on

મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શપથ સાંજે 6.40 વાગ્યે લેશે અને તેેને લઈને ભરપૂર તૈયારી કરવામાં આવી રહી છે. શપથ સમારોહ માટે શિવસેના તનતોડ મહેનત કરી રહી છે.  6 હજાર ચોરસ ફૂટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજ પર 100 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો ખુરશીઓ ગોઠવવામાં આવી છે અને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે 2 લાખ લોકો આ શપથ સમારોહમાં હાજરી આપશે. મુંબઈના શિવાજી પાર્કમાં આ શપથ સમારોહ યોજવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ બાજુ અજિત પવારને પણ એનસીપી પદ આપી શકે છે. અજિત પવાર પાર્ટીમાં પરત આવી ગયા છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અજિત પવારને એનસીપી ડેપ્યુટી સીએમનું પદ આપી શકે છે. આ બાબતે સંજય રાઉતે કહ્યું કે એનસીપીને નક્કી કરવાનું છે કે ક્યું પદ આપવું.

આ પણ વાંચો :   સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં ચણાના મહત્તમ ભાવ રહ્યા રૂ.4600, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:52 am, Thu, 28 November 19

Next Article