જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન, કુલ 2,22,429 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જુઓ VIDEO

|

Jul 21, 2019 | 1:58 AM

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાન પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. EVM મતદાન મથકો સુધી પહોંચી ગયા છે. વોર્ડ અને બેઠકોની વાત કરવામાં આવે તો 2019માં નવા સિમાંકન મુજબ જૂનાગઢમાં કુલ 15 વોર્ડ અને 60 બેઠકો છે. આ 60 બેઠકમાંથી જૂનાગઢની એક […]

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન, કુલ 2,22,429 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જુઓ VIDEO

Follow us on

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાન પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. EVM મતદાન મથકો સુધી પહોંચી ગયા છે.

વોર્ડ અને બેઠકોની વાત કરવામાં આવે તો 2019માં નવા સિમાંકન મુજબ જૂનાગઢમાં કુલ 15 વોર્ડ અને 60 બેઠકો છે. આ 60 બેઠકમાંથી જૂનાગઢની એક બેઠક પર કોઈએ ઉમેદવારી નોંધાવી જ નથી જ્યારે વોર્ડ નંબર 3માં 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ આજે જૂનાગઢની 56 બેઠક માટે મતદાન થશે. જૂનાગઢમાં કુલ 2 લાખ 22 હજાર 429 મતદાતાઓ છે. જેમાં 1 લાખ 14 હજાર 565 પુરુષ મતદાતા અને 1 લાખ 7 હજાર 864 મહિલા મતદાતાઓનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં 95 સંવેદનશીલ, જ્યારે 43 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. જેને લઈને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જૂનાગઢનો જંગ જીતવા બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

Next Article