જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કર્યાના 4 મહિના બાદ 5 નેતા મુક્ત, જાણો કઈ પાર્ટીના હતા પૂર્વ ધારાસભ્ય

|

Dec 30, 2019 | 1:40 PM

જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કર્યાના 4 મહિના પછી વધુ 5 નેતાઓને મુક્ત કરાયા છે. મુક્ત થયેલા નેતાઓમાં PDPના બે પૂર્વ ધારાસભ્ય અને NCના બે પૂર્વ ધારાસભ્ય સહિત એક અપક્ષ ધારાસભ્ય પણ છે. આ પણ વાંચોઃ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલઃ ફૂટબોલ ગ્રાઉન્ડમાં હોર્સ શોમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી મુક્ત કરાયેલા તમામ 5 નેતાઓને અનુચ્છેદ 370 દૂર કર્યા પછી […]

જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કર્યાના 4 મહિના બાદ 5 નેતા મુક્ત, જાણો કઈ પાર્ટીના હતા પૂર્વ ધારાસભ્ય

Follow us on

જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કર્યાના 4 મહિના પછી વધુ 5 નેતાઓને મુક્ત કરાયા છે. મુક્ત થયેલા નેતાઓમાં PDPના બે પૂર્વ ધારાસભ્ય અને NCના બે પૂર્વ ધારાસભ્ય સહિત એક અપક્ષ ધારાસભ્ય પણ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલઃ ફૂટબોલ ગ્રાઉન્ડમાં હોર્સ શોમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી

મુક્ત કરાયેલા તમામ 5 નેતાઓને અનુચ્છેદ 370 દૂર કર્યા પછી ધરપકડ કરાઈ હતી. જો કે, કાશ્મીરના પ્રમુખ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબદુલ્લા, તેમના દિકરા ઉમર અબદુલ્લા અને મહેબુબા મુફતી હજુ પણ નજરબંધ છે. અને આ નેતાઓની મુક્તિ ક્યારે થશે તે અંગે કોઈ જાણકારી નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article