VIDEO: PM નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થવા પર જનતાના નામે લખ્યો પત્ર 

|

May 30, 2020 | 4:30 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થવા પર જનતાના નામે એક પત્ર લખ્યો. જેમાં પોતાના કાર્યકાળની અનેક મહત્વની સિદ્ધીઓનું વર્ણન કર્યું. વડાપ્રધાને લખ્યું કે કેન્દ્ર સરકારે એક વર્ષમાં કરેલા નિર્ણયો દેશના મોટા સ્વપ્નની ઉડાન સમાન છે. આ સાથે જ સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, કલમ 370 હટાવવી અને 3 તલાક સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ […]

VIDEO: PM નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થવા પર જનતાના નામે લખ્યો પત્ર 

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થવા પર જનતાના નામે એક પત્ર લખ્યો. જેમાં પોતાના કાર્યકાળની અનેક મહત્વની સિદ્ધીઓનું વર્ણન કર્યું. વડાપ્રધાને લખ્યું કે કેન્દ્ર સરકારે એક વર્ષમાં કરેલા નિર્ણયો દેશના મોટા સ્વપ્નની ઉડાન સમાન છે. આ સાથે જ સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, કલમ 370 હટાવવી અને 3 તલાક સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો.

દેશના 9.50 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા 72 હજાર કરોડથી વધુ રકમ પહોંચી હોવાની સિદ્ધી વર્ણવી. વડાપ્રધાને મહિલા, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે અનેક મોટા પગલા લેવાયાનો ઉલ્લેખ કર્યો. તો કોરોના કાળમાં લૉકડાઉનના નિયમોનું કડકાઈથી પાલન કરવા જનતાને અપીલ કરી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article