VIDEO: વિદ્યાર્થીએ પૂછ્યું કે મારે રાષ્ટ્રપતિ બનવું છે તો PM મોદીએ આપ્યો કંઈક આવો જવાબ

|

Sep 06, 2019 | 10:57 PM

પીએમ મોદીએ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો અને બાદમાં તેઓ ઈસરોના સેન્ટર ભારતભરમાંથી આવેલાં વિદ્યાર્થીઓને મળ્યાં હતા. ત્યાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીઓ પીએમ મોદીને પૂછ્યું કે આ દેશના પ્રેસિડેન્ટ બનવા માટે મારે ક્ચાં સ્ટેપ ફોલો કરવા જોઈએ.  આ પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે તે શા માટે પ્રાઈમ મિનિસ્ટર નથી બનવા […]

VIDEO: વિદ્યાર્થીએ પૂછ્યું કે મારે રાષ્ટ્રપતિ બનવું છે તો PM મોદીએ આપ્યો કંઈક આવો જવાબ

Follow us on

પીએમ મોદીએ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો અને બાદમાં તેઓ ઈસરોના સેન્ટર ભારતભરમાંથી આવેલાં વિદ્યાર્થીઓને મળ્યાં હતા. ત્યાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીઓ પીએમ મોદીને પૂછ્યું કે આ દેશના પ્રેસિડેન્ટ બનવા માટે મારે ક્ચાં સ્ટેપ ફોલો કરવા જોઈએ.  આ પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે તે શા માટે પ્રાઈમ મિનિસ્ટર નથી બનવા માગતો?

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ચંદ્રયાન-2: PM મોદીએ વધાર્યો વૈજ્ઞાનિકોનો જુસ્સો, કહ્યું કે યાત્રા ચાલુ રહેશે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article