ભૂપેન્દ્રસિંહને 27 ઓગસ્ટે હાઈકોર્ટમાં હાજર રહેવા હુકમ, જુઓ VIDEO

|

Aug 23, 2019 | 10:05 AM

ધોળકા બેઠક પર મતગણતરીના વિવાદ અંગેની સુનાવણીમાં આગામી 27 ઓગસ્ટના રોજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોર્ટમાં હાજર રહેવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. વર્ષ-2017ના ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ધોળકા બેઠક પર ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા 150 મતથી વિજયી બની રાજ્યના શિક્ષણપ્રધાન પદે છે. આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ થઇ હોવાથી આ […]

ભૂપેન્દ્રસિંહને 27 ઓગસ્ટે હાઈકોર્ટમાં હાજર રહેવા હુકમ, જુઓ VIDEO

Follow us on

ધોળકા બેઠક પર મતગણતરીના વિવાદ અંગેની સુનાવણીમાં આગામી 27 ઓગસ્ટના રોજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોર્ટમાં હાજર રહેવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. વર્ષ-2017ના ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ધોળકા બેઠક પર ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા 150 મતથી વિજયી બની રાજ્યના શિક્ષણપ્રધાન પદે છે. આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ થઇ હોવાથી આ ચૂંટણી રદ કરવા અંગે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ગુજરાત હાઇકોર્ટમાં એક પીટીશન કરી હતી. આ કેસમાં હાઈકોર્ટે આગામી 27 ઓગસ્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોકો માટે રાહતના સમાચાર! અમુલ દૂધના ભાવમાં નહીં થાય વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article