AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“કોંગ્રેસ વેકેશનના મૂડમાં છે”, ધારાસભ્યોના માઉન્ટ આબુ જવાને લઈને અલ્પેશ ઠાકોરે આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ખતરો સતાવી રહ્યો છે. 5 જૂલાઈએ રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની પેટા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા કોંગ્રેસ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ લઈ જવાની છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   કોંગ્રેસના ધારાસભ્યોને […]

કોંગ્રેસ વેકેશનના મૂડમાં છે, ધારાસભ્યોના માઉન્ટ આબુ જવાને લઈને અલ્પેશ ઠાકોરે આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO
| Updated on: Jul 03, 2019 | 7:41 AM
Share

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ખતરો સતાવી રહ્યો છે. 5 જૂલાઈએ રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની પેટા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા કોંગ્રેસ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ લઈ જવાની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તે અંગે મોક પોલ કરવાના બહાના હેઠળ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે 4 કલાકે માઉન્ટ આબુ જવા રવાના થશે.

[yop_poll id=”1″]

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે કહ્યું કે વિધાનસભા સત્રમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની રણનીતિને લઈ ચર્ચા કરવા કોંગ્રેસના ધારાસભ્યોએ આબુ જવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો અકબંધ હોવાનો અને પાર્ટી નહીં તૂટે તેવો દાવો અશ્વિન કોટવાલે કર્યો છે. આ સાથે જ કહ્યું કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને પણ ટેલિફોનિક આમંત્રણ આપ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે આ તરફ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ ધારાસભ્યોને આબુ લઇ જઇ રહી છે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કૉંગ્રેસને ડર છે તુટવાનો, કેમ કે કોંગ્રેસના 18 ધારાસભ્યો કૉંગ્રેસને અલવિદા કરવાના છે. જો કે અલ્પેશને આમંત્રણ મળ્યું છે કે નહીં તેને લઇને અલ્પેશ ઠાકોરે વ્હીન ન મળ્યું હોવાનું જણાવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: મુંબઈ: CAGએ મનપાને લઈને રજૂ કર્યો અહેવાલ અને ખોલી તંત્રની પોલ, મનપાની બેદરકારીને કારણે લોકોના હાલ બેહાલ, જુઓ VIDEO

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
g clip-path="url(#clip0_868_265)">