ગુજરાતમાં પેટાચૂંટણીને લઈ ભાજપમાં બેઠકનો દોર શરૂ, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને સંસદીય બેઠકની જાહેરાત

|

Sep 22, 2019 | 10:20 AM

ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપના ઉત્તર ઝોનની બેઠક મળી. રાષ્ટ્રીય સહ સંગઠનપ્રધાન વી.સતીશની હાજરીમાં આ બેઠક યોજાઈ. જેમાં સંગઠનની રચના વિશે ચર્ચા થઈ. આ ઉપરાંત સદસ્યતા અભિયાનને લઈને પણ ચર્ચા કરાઈ. જે અંતર્ગત ગુજરાતમાં 50 ટકા સુધીનો લક્ષ્યાંક હાંસક કર્યું હોવાનું જણાવાયું. સાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારો માટે 24મી સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન નિવાસસ્થાને સંસદીય […]

ગુજરાતમાં પેટાચૂંટણીને લઈ ભાજપમાં બેઠકનો દોર શરૂ, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને સંસદીય બેઠકની જાહેરાત

Follow us on

ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપના ઉત્તર ઝોનની બેઠક મળી. રાષ્ટ્રીય સહ સંગઠનપ્રધાન વી.સતીશની હાજરીમાં આ બેઠક યોજાઈ. જેમાં સંગઠનની રચના વિશે ચર્ચા થઈ. આ ઉપરાંત સદસ્યતા અભિયાનને લઈને પણ ચર્ચા કરાઈ. જે અંતર્ગત ગુજરાતમાં 50 ટકા સુધીનો લક્ષ્યાંક હાંસક કર્યું હોવાનું જણાવાયું. સાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારો માટે 24મી સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન નિવાસસ્થાને સંસદીય બેઠક મળશે તેવી જાહેરાત કરાઈ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

આ પણ વાંચોઃ અમદાવાદમાં અસલી-નકલી પોલીસનો ખેલ, PSIના ડ્રેસમાં એક વ્યક્તિની ચાંદલોડિયા પુલ નજીક ફરતો ઝડપાયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article