યુદ્ધની વાતો કરતા પાકિસ્તાનના વડાપ્રધાનની ઓફિસમાં થઈ શકે છે વિજળી ગુલ! રૂ.41 લાખનું બાકી છે બિલ

|

Aug 29, 2019 | 9:59 AM

નાદારીના આરે પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થયું છે. વિજળીના બિલની ચુકવણી નહીં થવાને કારણે પાકિસ્તાની વડાપ્રધાન સચિવાલયની ઓફિસમાં વિજળી કાપવામાં આવી શકે છે. દુર્દશાની સ્થિતિ કેટલી ગંભીર છે, તે આમાંથી સમજી શકાય છે. કાશ્મીર કેસમાં ભારત સાથેના ‘અંતિમ યુદ્ધ’ની ધમકી આપવામાં વ્યસ્ત પાકિસ્તાની શાસકો પાસે તેમની ઓફિસ બીલ ચૂકવવા માટે સમય અથવા પૈસા નથી. આ […]

યુદ્ધની વાતો કરતા પાકિસ્તાનના વડાપ્રધાનની ઓફિસમાં થઈ શકે છે વિજળી ગુલ! રૂ.41 લાખનું બાકી છે બિલ

Follow us on

નાદારીના આરે પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થયું છે. વિજળીના બિલની ચુકવણી નહીં થવાને કારણે પાકિસ્તાની વડાપ્રધાન સચિવાલયની ઓફિસમાં વિજળી કાપવામાં આવી શકે છે. દુર્દશાની સ્થિતિ કેટલી ગંભીર છે, તે આમાંથી સમજી શકાય છે. કાશ્મીર કેસમાં ભારત સાથેના ‘અંતિમ યુદ્ધ’ની ધમકી આપવામાં વ્યસ્ત પાકિસ્તાની શાસકો પાસે તેમની ઓફિસ બીલ ચૂકવવા માટે સમય અથવા પૈસા નથી. આ કારણોસર ઈસ્લામાબાદ ઈલેક્ટ્રિક સપ્લાય કંપનીને વડાપ્રધાન સચિવાલયને ડિસ્કનેક્શનની નોટિસ મોકલવાની ફરજ પડી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
અહેવાલ મુજબ વડાપ્રધાન સચિવાલયનો ઈસ્લામાબાદ ઈલેક્ટ્રિક સપ્લાય કંપની પાસે 41.13 લાખ રૂપિયાનું બિલ બાકી છે. છેલ્લા મહિનાનું બિલ 35 લાખથી વધુનું છે, જ્યારે અગાઉના 5.58 લાખ જેટલા બાકી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન સચિવાલય દ્વારા નિયમિતપણે વિજળીનું બિલ ભરવામાં આવતું નથી. કેટલીકવાર બિલના પૈસા જમા થાય છે અને કોઈ વખત એક મહિના બાદ પણ ભરવામાં આવતું નથી. આ કારણોસર તેના પર બાકી રકમ છે, જે જમા નહીં કરાય તો વિજળી કાપી નાખવામાં આવશે.

આ પણ વાંચો: પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની તૈયારી કરી તેજ! ભારતને રહેવું પડશે શતર્ક, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article