ઈમરાન ખાન POKમાં કરશે સ્વતંત્રતા દિવસની ઉજવણી

|

Aug 13, 2019 | 12:17 PM

પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે રાજકીય હલચલ વધી રહી છે. વડાપ્રધાન ઇમરાન ખાન પાકિસ્તાના સ્વતંત્રતા દિવસ એટલે કે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ની મુલાકાત લેશે. આ દરમિયાન તેમના અન્ય મંત્રીઓ પણ તેમની સાથે રહેશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી […]

ઈમરાન ખાન POKમાં કરશે સ્વતંત્રતા દિવસની ઉજવણી

Follow us on

પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે રાજકીય હલચલ વધી રહી છે. વડાપ્રધાન ઇમરાન ખાન પાકિસ્તાના સ્વતંત્રતા દિવસ એટલે કે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ની મુલાકાત લેશે. આ દરમિયાન તેમના અન્ય મંત્રીઓ પણ તેમની સાથે રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન ‘આઝાદ જમ્મુ-કાશ્મીર’માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પાકિસ્તાન તેના કબજાવાળા કાશ્મીરને ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર’ કહે છે. ઈમરાન ખાન POK વિધાનસભાને સંબોધન કરશે. પાકિસ્તાનના વડાપ્રધાનના આગમનમાં પાકિસ્તાનનું રાષ્ટ્રગીત ગવાશે અને ઈમરાન ખાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પીએમ ખાન POK સચિવાલયની પણ મુલાકાત લેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બોપલમાં ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ VIDEO

પાકિસ્તાને પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે ભારતે જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જા અંગે થયેલા બદલાવના વિરોધમાં તે 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ‘કાશ્મીર એકતા દિવસ’ અને ભારતીય સ્વતંત્રતા દિવસને ‘બ્લેક ડે’ તરીકે મનાવશે. પાકિસ્તાન સરકારે ‘કાશ્મીર એકતા દિવસ’ માટે વિશેષ લોગો પણ બહાર પાડ્યો છે, જેના પર ‘કાશ્મીર બનેગા પાકિસ્તાન’ સૂત્ર લખાયેલું છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article