પાકિસ્તાન બન્યું ફરી શેતાન, PM મોદીના વિમાન માટે એરસ્પેસ ખોલવાની કરી મનાઈ

|

Oct 27, 2019 | 12:57 PM

પાકિસ્તાનને ફરી પોતાની ઓકાત બતાવી દીધી છે. નરેન્દ્ર મોદીના વિમાન માટે પાકિસ્તાને પોતાના એરસ્પેશના ઉપયોગની મનાઈ ફરમાવી દીધી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરૈશી આ અંગેની જાણકારી ભારતીય હાઈ કમિશનને જાણકારી આપશે. PM મોદી સઉદી અરબના પ્રવાસ પર જશે જેના માટે પાકિસ્તાનના એરસ્પેસ પરથી પસાર થવાના હતા. પરંતુ હવે તેમની યાત્રા થોડી લાંબી થઈ […]

પાકિસ્તાન બન્યું ફરી શેતાન, PM મોદીના વિમાન માટે એરસ્પેસ ખોલવાની કરી મનાઈ

Follow us on

પાકિસ્તાનને ફરી પોતાની ઓકાત બતાવી દીધી છે. નરેન્દ્ર મોદીના વિમાન માટે પાકિસ્તાને પોતાના એરસ્પેશના ઉપયોગની મનાઈ ફરમાવી દીધી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરૈશી આ અંગેની જાણકારી ભારતીય હાઈ કમિશનને જાણકારી આપશે. PM મોદી સઉદી અરબના પ્રવાસ પર જશે જેના માટે પાકિસ્તાનના એરસ્પેસ પરથી પસાર થવાના હતા. પરંતુ હવે તેમની યાત્રા થોડી લાંબી થઈ જશે. માહિતી પ્રમાણે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન ભારત સાથે આ પ્રકારનું વર્તન કરી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

આ પણ વાંચોઃ દિવાળીના પર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા

ત્રીજી વખત પાકિસ્તાન ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સહિત કેન્દ્રીય પ્રધાનોના વિમાનને એરસ્પેસનો ઉપયોગ કરવા માટે મનાઈ કરી દેવાઈ છે. ગત મહિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિમાનને પણ એરસ્પેસના ઉપયોગ માટે બંધ કરી દીધુ હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

PM મોદી સોમવારે 28 ઓક્ટોબરે સઉદી અરબ જશે. જ્યાં બિઝનેશ ફોરમમાં ભાગ લેશે. એ સાથે સઉદીની ટોપ લીડરશિપ સાથે મુલાકાત કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article