VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકારનો ફ્લોર ટેસ્ટ, ગૃહમાંથી ભાજપે વોકઆઉટ કર્યુ

|

Nov 30, 2019 | 9:24 AM

મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે હંગામો શરૂ કર્યો છે. પ્રોટેમ સ્પીકરે સભ્યોને શાંતિની અપીલ કરી. ત્યારે હવે ઠાકરેની સરકારનો ફ્લોર ટેસ્ટ શરૂ થઈ ગયો છે. વિધાનસભામાં બહુમત પરીક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગૃહમાંથી ભાજપે વોકઆઉટ કર્યુ છે. વિધાનસભાની બહાર ભાજપના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નિયમોની […]

VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકારનો ફ્લોર ટેસ્ટ, ગૃહમાંથી ભાજપે વોકઆઉટ કર્યુ
ફાઈલ ફોટો

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે હંગામો શરૂ કર્યો છે. પ્રોટેમ સ્પીકરે સભ્યોને શાંતિની અપીલ કરી. ત્યારે હવે ઠાકરેની સરકારનો ફ્લોર ટેસ્ટ શરૂ થઈ ગયો છે. વિધાનસભામાં બહુમત પરીક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગૃહમાંથી ભાજપે વોકઆઉટ કર્યુ છે. વિધાનસભાની બહાર ભાજપના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નિયમોની વિરૂદ્ધ ફ્લોર ટેસ્ટ થઈ રહ્યો છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article