મંદીની માર! પાર્લે કંપની 8થી 10 હજાર કર્મચારીઓને છૂટા કરવા મજબૂર

|

Aug 21, 2019 | 11:20 AM

ભારતમાં બિસ્કીટની પ્રોડક્ટને લઈને પાર્લે કંપનીનું મોટું નામ છે. પાર્લેજી બિસ્કીટ ખાસ્સી એવી પ્રસિદ્ધી ધરાવે છે. આ કંપનીએ એક એવું નિવેદન આપ્યું છે જેના લીધે 8થી 10 હજાર લોકોની નોકરી ઉપર તલવાર લટકી રહી છે. Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી […]

મંદીની માર! પાર્લે કંપની 8થી 10 હજાર કર્મચારીઓને છૂટા કરવા મજબૂર

Follow us on

ભારતમાં બિસ્કીટની પ્રોડક્ટને લઈને પાર્લે કંપનીનું મોટું નામ છે. પાર્લેજી બિસ્કીટ ખાસ્સી એવી પ્રસિદ્ધી ધરાવે છે. આ કંપનીએ એક એવું નિવેદન આપ્યું છે જેના લીધે 8થી 10 હજાર લોકોની નોકરી ઉપર તલવાર લટકી રહી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 આ પણ વાંચો:  ગોંડલમાં પત્રકાર દેવાંગ ઉર્ફે પિન્ટુ ભોજાણીના ઘરે દારૂ પીને આવેલા કેટલાક શખ્સો દ્વારા હુમલો

કંપનીએ કહ્યું કે 8થી 10 હજાર લોકોને છૂટા કરવા પડી શકે તેમ છે. કંપનીએ મંગળવારના રોજ કહ્યું કે જો વેચાણમાં આવી જ રીતે મંદી ચાલતી રહી તો કંપનીએ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લેવો જ પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ખાનગી અખબાર ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ કંપનીના કેટેગરી હેડ મંયક શાહે કહ્યું કે અમે સરકારને અપીલ કરી હતી કે 100 રુપિયા પ્રતિ કિલોગ્રામ જે બિસ્કીટનું વેચાણ કરવામાં આવે છે તેના પર જીએસટી ઓછું લગાડવામાં આવે છે. જો સરકાર નહીં માને તો અમારી પાસે લોકોની છટણી કરવા સિવાય કોઈ રસ્તો જ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાર્લે કંપનીમાં એક અંદાજ મુજબ 1 લાખથી વધારે લોકો કામ કરે છે અને કંપનીના 10થી વધારે પ્લાન્ટ છે. આ પહેલીવાર નથી પણ પાર્લેની પહેલાં બ્રિટાનીયા કંપની પણ આવી જ ચિંતા વ્યક્ત કરી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે બિસ્કીટ પ્રોડક્ટનું વેચાણ થાય છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article