હાર્દિક પટેલની મુશ્કેલીમાં સતત વધારો, લુણાવાડામાં ખેડૂતોએ હેલિકોપ્ટર જ ના ઉતરવા દીધું, જાણો પછી હાર્દિકે શું કર્યું?

|

Apr 19, 2019 | 4:21 AM

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાઈ જનારા હાર્દિક પટેલને હવે ગુજરાતમાં ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલની 18 એપ્રિલના રોજ લુણાવાડા ખાતે આવેલાં ઈંદિરા ગ્રાઉન્ડ ખાતે સભા હતી. હાર્દિકને કોંગ્રેસે હેલિકોપ્ટર આપ્યું છે અને તે હેલિકોપ્ટર સાથે લુણાવાડા પહોંચ્યો હતો પણ તેને ખેડૂતોએ આકાશમાં જ ઉડતો રોકી દીધો હતો. ખેડૂતોએ હાર્દિકના હેલિકોપ્ટરને પોતાની […]

હાર્દિક પટેલની મુશ્કેલીમાં સતત વધારો, લુણાવાડામાં ખેડૂતોએ હેલિકોપ્ટર જ ના ઉતરવા દીધું, જાણો પછી હાર્દિકે શું કર્યું?

Follow us on

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાઈ જનારા હાર્દિક પટેલને હવે ગુજરાતમાં ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

હાર્દિક પટેલની 18 એપ્રિલના રોજ લુણાવાડા ખાતે આવેલાં ઈંદિરા ગ્રાઉન્ડ ખાતે સભા હતી. હાર્દિકને કોંગ્રેસે હેલિકોપ્ટર આપ્યું છે અને તે હેલિકોપ્ટર સાથે લુણાવાડા પહોંચ્યો હતો પણ તેને ખેડૂતોએ આકાશમાં જ ઉડતો રોકી દીધો હતો. ખેડૂતોએ હાર્દિકના હેલિકોપ્ટરને પોતાની જમીન પર ઉતરવાનો વિરોધ નોંધાવ્યો હતો.

 

TV9 Gujarati

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

જયાં હાર્દિક પટેલનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું છે તે જમીન પાટીદાર ખેડૂતોની હતી અને તેને હાર્દિકના હેલિકોપ્ટરના તે જમીન પર ઉતરાણનો મક્કતમાંથી વિરોધ કર્યો હતો. આમ સાંજે 7 વાગ્યે રેલીમાં આવેલાં હાર્દિકને પાછું ફરવું પડ્યું હતું.

ખેડૂતોએ હેલિકોપ્ટરના ઉતરવાનો મક્કમતાથી વિરોધ કરતાં હાર્દિકને બાય રોડ આવવાની ફરજ પડી

ખેડૂતોના વિરોધના લીધે હાર્દિક પટેલનું હેલિકોપ્ટર તો લેન્ડ ન થઈ શક્યું આથી સભામાં હાર્દિક પટેલને બાય રોડ આવવાની ફરજ પડી હતી. આમ પંચમહાલના કોંગ્રેસી ઉમેદવાર વી.કે.ખાંટના પ્રચાર માટે હાર્દિકને પોતાનું હેલિકોપ્ટર લેન્ડ કરવામાં વિરોધ સહન કરવો પડ્યો હતો અને બાય રોડ આવવાની ફરજ પડી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:20 am, Fri, 19 April 19

Next Article