ભાગેડુ નીરવ મોદીની કાર, ઘડિયાળ અને પેઈન્ટિંગ્સની થશે હરાજી, જુઓ VIDEO

|

Feb 26, 2020 | 4:42 PM

PNB બેંકને ચૂનો લગાડનારા માસ્ટરમાઈન્ડ હીરાના વેપારી નીરવ મોદીના જપ્ત કરાયેલા વિવિધ 112 સામાનનની હરાજી કરવામાં આવશે. આ હરાજી ગુરુવારના રોજ કરવામાં આવશે અને તેનું આયોજન ઈડી અને સૈફરનઆર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકને હીરા વેપારી નીરવ મોદીએ 14 હજાર કરોડ રુપિયાનો ચૂનો લગાવ્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

ભાગેડુ નીરવ મોદીની કાર, ઘડિયાળ અને પેઈન્ટિંગ્સની થશે હરાજી, જુઓ VIDEO

Follow us on

PNB બેંકને ચૂનો લગાડનારા માસ્ટરમાઈન્ડ હીરાના વેપારી નીરવ મોદીના જપ્ત કરાયેલા વિવિધ 112 સામાનનની હરાજી કરવામાં આવશે. આ હરાજી ગુરુવારના રોજ કરવામાં આવશે અને તેનું આયોજન ઈડી અને સૈફરનઆર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકને હીરા વેપારી નીરવ મોદીએ 14 હજાર કરોડ રુપિયાનો ચૂનો લગાવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :   કોરોના વાઈરસની ભરડામાં હવે લગભગ અડધું વિશ્વ, જાણો ક્યાં દેશમાં કેટલાં કેસ નોંધાયા?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હરાજીમાં મોંઘી ગાડીઓ, દૂલર્ભ ચિત્રો અને ઘડિયાળ જેવી 112 વસ્તુઓનો સમાવેશ થાય છે. નોટિલસ બ્રાંડ નામની ઘડિયાળ હીરાની બનેલી છે અને તેની કિંમત અંદાજે 70 લાખ ઉપજી આવે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત વૈભવી રોલ્સ રોયસ ગાડીમાંથી પણ અંદાજે 1 કરોડની આવક થઈ શકે છે. આમ સરકાર પોતાની વસૂલી તેમની વસ્તુઓ દ્વારા કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article