મોદી સરકારમાં મંત્રી બનેલા એસ.જયશંકર વિશે જાણો આ રસપ્રદ માહિતી, વિદેશ મામલાના વિદ્વાન ગણવામાં આવે છે

|

Jun 07, 2019 | 6:59 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આ વખતે નવા ચહેરાઓ પણ જોવા મળ્યા છે. શપથ સમારોહ પહેલા PM મોદી અને અમિત શાહ વચ્ચે છેલ્લા 2 દિવસમાં અનેક બેઠક યોજાઈ છે. તો પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકરને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more તમારી પાસે કોઈ સરકારી […]

મોદી સરકારમાં મંત્રી બનેલા એસ.જયશંકર વિશે જાણો આ રસપ્રદ માહિતી, વિદેશ મામલાના વિદ્વાન ગણવામાં આવે છે

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આ વખતે નવા ચહેરાઓ પણ જોવા મળ્યા છે. શપથ સમારોહ પહેલા PM મોદી અને અમિત શાહ વચ્ચે છેલ્લા 2 દિવસમાં અનેક બેઠક યોજાઈ છે. તો પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકરને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

આ પણ વાંચોઃ PM મોદીએ ફરી એક વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા ત્યારે પોતાના પુત્રને Tv પર જોઈ રહ્યા છે હિરાબા

TV9 Gujarati

 

કોણ છે એસ.જયશંકર
1977ની બેચના IFS અધિકારી એસ.જયશંકર વિદેશના મામલાઓમાં ખૂબ મોટા વિદ્વાન છે. સાથે તેમને એકદમ હોશિયાર અને ચપડ અધિકારી માનવામાં આવે છે. એસ.જયશંકરને જાન્યુઆરી 2015માં કેન્દ્ર સરકારે વિદેશ સચિવ બનાવ્યા હતા. તે સિવાય તેઓ અમેરિકામાં ભારતના રાજદૂત પણ રહ્યા હતા. તો બીજી તરફ એવુ પણ માનવામાં આવે છે કે આ વખતે મંત્રી મંડળમાં સુષમા સ્વરાજના ખાલી પદ પર તેમને જવાબદારી આપવામાં આવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:52 pm, Thu, 30 May 19

Next Article