PMC બેંક કૌભાંડનો રેલો પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અને NCP નેતા પ્રફુલ પટેલ સુધી પહોંચ્યો

|

Oct 15, 2019 | 5:12 PM

PMC બેંક કૌભાંડ સાથે અનેક નેતાઓના નામ જોડાઈ રહ્યા છે. ત્યાં તેનો રેલો પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અને NCP નેતા પ્રફુલ પટેલ સુધી પહોંચ્યો છે. એવો આરોપ છે કે, 2012માં પ્રફુલ પટેલે પીએમસી બેંક કૌભાંડના આરોપી રાકેશ વાધવાનની કંપનીના વિમાનનો ઉપયોગ ખાનગી વપરાશ માટે કર્યો હતો. આ પણ વાંચોઃ ગુજરાતમાં પેટાચૂંટણીઃ અમરાઈવાડી બેઠક પર […]

PMC બેંક કૌભાંડનો રેલો પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અને NCP નેતા પ્રફુલ પટેલ સુધી પહોંચ્યો

Follow us on

PMC બેંક કૌભાંડ સાથે અનેક નેતાઓના નામ જોડાઈ રહ્યા છે. ત્યાં તેનો રેલો પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અને NCP નેતા પ્રફુલ પટેલ સુધી પહોંચ્યો છે. એવો આરોપ છે કે, 2012માં પ્રફુલ પટેલે પીએમસી બેંક કૌભાંડના આરોપી રાકેશ વાધવાનની કંપનીના વિમાનનો ઉપયોગ ખાનગી વપરાશ માટે કર્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પેટાચૂંટણીઃ અમરાઈવાડી બેઠક પર નેતાઓના ધામા…મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઈ કેન્દ્રીય મંત્રીઓ કરશે પ્રચાર

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો સાથે જ તેમના ઉપર એ પણ આરોપ છે કે, મુંબઈ હુમલાના આરોપી ઇકબાલ મીર્ચીની પત્ની હાજરા બીબી સાથે 2007માં જમીનનો સોદો કર્યો હતો. જેને લઈને અમિત શાહે પ્રફુલ પટેલ પર દેશદ્રોહનો આરોપ લગાવી દીધો છે. જોકે પટેલ આ તમામ આરોપોને ખોટા જણાવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article