સાંસદ હોય તો આવા : નથી કરતા દાદાગીરી કે નથી બતાવતા દબંગાઈ, આ તો ડાન્સિંગ સાંસદ છે, આપ પણ જુઓ વાયરલ થયેલો સાંસદનો વીડિયો

નેતાઓના વિવાદિત નિવેદનો તો આપે ઘણા સાંભળ્યા હશે, નેતાઓની દાદાગિરી અને દબંગાઈ પણ જોઈ હશે, પરંતુ નેતાઓને ડાન્સ કરતા બહુ જ ઓછા જોયા હશે. અમે વાત કરી રહ્યા છે એક એવા જ સાંસદની કે જેમણે મંચ પર આજના જમાનાના ગીત પર ડાન્સ કર્યો. તે પણ એવા સાંસદ કે જે સીનિયર સિટિઝનની કૅટેગરીમાં આવે છે. આ […]

સાંસદ હોય તો આવા : નથી કરતા દાદાગીરી કે નથી બતાવતા દબંગાઈ, આ તો ડાન્સિંગ સાંસદ છે, આપ પણ જુઓ વાયરલ થયેલો સાંસદનો વીડિયો
Follow Us:
| Updated on: Jan 07, 2019 | 8:37 AM

નેતાઓના વિવાદિત નિવેદનો તો આપે ઘણા સાંભળ્યા હશે, નેતાઓની દાદાગિરી અને દબંગાઈ પણ જોઈ હશે, પરંતુ નેતાઓને ડાન્સ કરતા બહુ જ ઓછા જોયા હશે.

અમે વાત કરી રહ્યા છે એક એવા જ સાંસદની કે જેમણે મંચ પર આજના જમાનાના ગીત પર ડાન્સ કર્યો. તે પણ એવા સાંસદ કે જે સીનિયર સિટિઝનની કૅટેગરીમાં આવે છે.

આ એવા સાંસદ છે કે જેઓ માત્ર નાચવા જ શોખીન નથી, પણ ક્યાંય પણ અને ક્યારેય પણ કોઈ પણ ગીત પર ડાન્સ કરી શકે છે.

આ પણ વાંચો : કાયદો ડરે છે : એક એવો ખૂંખાર કેદી કે જેનાથી જેલ સુપરિન્ટેન્ડન્ટ પણ થથરે છે, તેની બૅરકમાં બુલેટપ્રૂફ જૅકેટ અને હેલમેટ પહેરીને જાય છે પોલીસ અધિકારીઓ !

આ સાંસદનું નામ છે મધુકર કુકડે કે જે મહારાષ્ટ્રના એનસીપી સાંસદ છે. મધુકરને જ્યારે પણ તક મળે છે, ત્યારે તેઓ પોતાના પગને રોકતા નથી.

આ પણ વાંચો : હીરાબા પાસે એવું તો શું હતું કે સવાર-સવારમાં જ તેમના ઘર બહાર લાગી જતી હતી મહિલાઓની લાઇન

ગોંદિયાના સાંસદ મધુકર કુકડે ફરી એક વાર પોતાના શોખના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે, કારણ કે તેમનો એક ડાન્સ વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે સાંસદ મધુકર કુકડે કઈ રીતે રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બાના ગીત ‘આંખ મારે વો લડકા આંખ મારે…’ પર ઠુમકાં લગાવી રહ્યાં છે.

ડાન્સના ઝનૂનમાં સાંસદ એ પણ ભૂલી ગયાં કે તેઓ ક્યાં ડાન્સ કરી રહ્યાં છે. સાંસદ એક સ્કૂલના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતાં, પરંતુ ગીત વાગતા અને બાળકોને ડાન્સ કરતા જોતા તેઓ પોતાની જાતને રોકી ન શક્યાં.

સ્ટેજ પર ડાન્સ કરી રહેલી વિદ્યાર્થિનીઓને જોઈ સાંસદનું ડાન્સર મન પણ નાચી ઉઠ્યું. એટલે તેમણે પોતાના પગ સ્ટેજ પર લઈ ગયાં અને તાલથી તાલ મેળવી લીધી.

આપ પણ જુઓ વીડિયો :

NCP Lawmaker dance to Aankh Maarey with students in #Maharashtra #TV9News

NCP Lawmaker dance to Aankh Maarey with students in #Maharashtra#TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, ७ जानेवारी, २०१९

[yop_poll id=505]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ
Surat: દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યાનો આરોપ, 3 ને ઈજા
Surat: દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યાનો આરોપ, 3 ને ઈજા