નવસારી: આંગણવાડીની બહેનોએ પગાર બાબતે અન્યાયના વિરોધમાં બજેટની કરી હોળી

|

Mar 02, 2020 | 1:03 PM

નવસારી જિલ્લાની આંગણવાડીની બહેનોએ રાજ્ય સરકારના બજેટની હોળી કરી વિરોધ નોંધાવ્યો. જિલ્લાના 6 તાલુકાની 300થી વધુ બહેનોએ પગાર વધારો અને ભથ્થાને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો. વારંવાર રજૂઆતો છતાં માગણીઓ પૂરી ન થતા આંગણવાડીની બહેનો લૂંન્સીકુઈ મેદાન ખાતે ભેગી થઈ હતી અને બજેટની હોળી કરીને પોતાની માગણી સંતોષવા સરકારને ચીમકી આપી હતી. રોચક VIDEO જોવા […]

નવસારી: આંગણવાડીની બહેનોએ પગાર બાબતે અન્યાયના વિરોધમાં બજેટની કરી હોળી

Follow us on

નવસારી જિલ્લાની આંગણવાડીની બહેનોએ રાજ્ય સરકારના બજેટની હોળી કરી વિરોધ નોંધાવ્યો. જિલ્લાના 6 તાલુકાની 300થી વધુ બહેનોએ પગાર વધારો અને ભથ્થાને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો. વારંવાર રજૂઆતો છતાં માગણીઓ પૂરી ન થતા આંગણવાડીની બહેનો લૂંન્સીકુઈ મેદાન ખાતે ભેગી થઈ હતી અને બજેટની હોળી કરીને પોતાની માગણી સંતોષવા સરકારને ચીમકી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!

Next Article