દિલ્હી હિંસાને લઈને NSA અજીત ડોભાલ ઉતર્યા મેદાને, હિંસાગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

|

Feb 26, 2020 | 2:06 PM

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે લોકોની સાથે મુલાકાત કરી હતી. જેમાં લોકોની સાથે તેઓએ વાતચીત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા. ખાસ કરીને દિલ્હીના મૌજપુર વિસ્તારમાં અજીત ડોભાલે એક રાઉન્ડ લીધો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં હિંસા બાદ સરકારે તમામ કમાન અજીત ડોભાલને સોંપી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

દિલ્હી હિંસાને લઈને NSA અજીત ડોભાલ ઉતર્યા મેદાને, હિંસાગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

Follow us on

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે લોકોની સાથે મુલાકાત કરી હતી. જેમાં લોકોની સાથે તેઓએ વાતચીત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા. ખાસ કરીને દિલ્હીના મૌજપુર વિસ્તારમાં અજીત ડોભાલે એક રાઉન્ડ લીધો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં હિંસા બાદ સરકારે તમામ કમાન અજીત ડોભાલને સોંપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો :   સુરતઃ ડમ્પર ચાલકે કાબૂ ગૂમાવતા સર્જાયો અકસ્માત! ડ્રાઈવર ડમ્પરની કેબિનમાં ફસાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article