રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને શરદ પવારના દિકરી સુપ્રિયા સુલેની સાથે જાહેરમાં ગેરવર્તનનો કિસ્સો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને શરદ પવારના દિકરી સુપ્રિયા સુલેની સાથે જાહેરમાં ગેરવર્તનનો કિસ્સો બન્યો છે. ખુદ સુપ્રિયા સુલેએ કહ્યું કે, મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર કેબ ડ્રાઈવરે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. સમગ્ર ઘટના ગઈકાલ એટલે ગુરુવારની છે. સુપ્રિયા દ્વારા સુરક્ષા દળને ફરિયાદ બાદ તરંત આરોપીની ધરપકડ કરાઈ હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના […]
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને શરદ પવારના દિકરી સુપ્રિયા સુલેની સાથે જાહેરમાં ગેરવર્તનનો કિસ્સો બન્યો છે. ખુદ સુપ્રિયા સુલેએ કહ્યું કે, મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર કેબ ડ્રાઈવરે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. સમગ્ર ઘટના ગઈકાલ એટલે ગુરુવારની છે. સુપ્રિયા દ્વારા સુરક્ષા દળને ફરિયાદ બાદ તરંત આરોપીની ધરપકડ કરાઈ હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મનાઈ કરવા છતાં કેબના ચાલકે રસ્તો રોક્યો
સુપ્રિયા સુલેના કહેવા પ્રમાણે 2 વખત જણાવ્યા બાદ પણ કેબ ચાલક રસ્તો રોકી રહ્યો હતો. અને ફોટો લેવા માટે પોઝ પણ આપ્યો હતો. આ અંગે સુપ્રિયા સુલેએ રેલ પ્રધાન પીયૂષ ગોયલને ટેગ કરીને ઘણા બધા ટ્વીટર કર્યા હતા. સાથે લખ્યું કે, આ ઘટના તત્પરે કાર્યવાહી કરવી જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઘટનાની જાણ થતા RPF દ્વારા તુરંત કાર્યવાહી કરી અને મલ્હોત્રાની ધરપકડ કરી હતી. સાથે કેબ ચાલક પર દંડ પણ લગાવ્યો હતો. ટિકિટ ન હોવાના કારણે 260, ડ્રાઈવિંગ લાઈસન્સ વગર અને વગર યુનિફોર્મમાં હોવાથી 400 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ અધિકારી કે. અશર્ફે કહ્યું કે, રેલવે પોલીસે આ ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં લીધી છે.