VIDEO: નરહરિ અમીનને લઈ કૉંગ્રેસમાં વિરોધનો સૂર, કૉંગ્રેસના નેતા ગૌરવ પંડ્યાએ ટ્વીટર પર બળાપો કાઢ્યો

|

Mar 13, 2020 | 5:28 AM

નરહરિ અમીનને લઈ કૉંગ્રેસમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. કૉંગ્રેસના નેતા ગૌરવ પંડ્યાએ ટ્વીટર પર બળાપો કાઢ્યો છે. પંડ્યાએ લખ્યું કે નરહરિ અમીન આજે પણ કૉંગ્રેસના ધારાસભ્યોમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે. જેના કારણે પાટીદાર ધારાસભ્યોને સાચવવા કૉંગ્રેસ માટે મોટો પડકાર બની રહેશે. કૉંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ ન આપતા નુક્સાન થશે. પાટીદાર ધરાસભ્યોની ખુલ્લી માંગ […]

VIDEO: નરહરિ અમીનને લઈ કૉંગ્રેસમાં વિરોધનો સૂર, કૉંગ્રેસના નેતા ગૌરવ પંડ્યાએ ટ્વીટર પર બળાપો કાઢ્યો

Follow us on

નરહરિ અમીનને લઈ કૉંગ્રેસમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. કૉંગ્રેસના નેતા ગૌરવ પંડ્યાએ ટ્વીટર પર બળાપો કાઢ્યો છે. પંડ્યાએ લખ્યું કે નરહરિ અમીન આજે પણ કૉંગ્રેસના ધારાસભ્યોમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે. જેના કારણે પાટીદાર ધારાસભ્યોને સાચવવા કૉંગ્રેસ માટે મોટો પડકાર બની રહેશે. કૉંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ ન આપતા નુક્સાન થશે. પાટીદાર ધરાસભ્યોની ખુલ્લી માંગ હોવા છતાં તેમને ટિકિટ નથી અપાઈ.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો: ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article