દિવાળીમાં ભારતીય વસ્તુ ખરીદવા, સૈન્ય જવાનોના માનમાં એક દિવો પ્રગટાવવા નરેન્દ્ર મોદીની અપિલ

|

Oct 25, 2020 | 1:26 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મનકી બાત કાર્યક્રમમાં દેશની જનતાને અપિલ કરી કે, આ વર્ષે દિવાળીમાં જે કોઈ ખરીદી કરો તેમાં ભારતમાં બનેલી ચીજવસ્તુને અગ્રતા આપવી. તો દેશના વીર સૈન્ય જવાનોના માનમાં પણ એક દિવો પ્રગટાવવા કહ્યું, સાથોસાથ ખાદીની ખરીદી કરીને ગ્રામ્ય રોજગારીને ઉત્તેજન આપવા પણ અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મન કી બાતના 70માં કાર્યક્રમ અંતર્ગત […]

દિવાળીમાં ભારતીય વસ્તુ ખરીદવા, સૈન્ય જવાનોના માનમાં એક દિવો પ્રગટાવવા નરેન્દ્ર મોદીની અપિલ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મનકી બાત કાર્યક્રમમાં દેશની જનતાને અપિલ કરી કે, આ વર્ષે દિવાળીમાં જે કોઈ ખરીદી કરો તેમાં ભારતમાં બનેલી ચીજવસ્તુને અગ્રતા આપવી. તો દેશના વીર સૈન્ય જવાનોના માનમાં પણ એક દિવો પ્રગટાવવા કહ્યું, સાથોસાથ ખાદીની ખરીદી કરીને ગ્રામ્ય રોજગારીને ઉત્તેજન આપવા પણ અપીલ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મન કી બાતના 70માં કાર્યક્રમ અંતર્ગત દેશની જનતાને સંબોધન કર્યું હતું. વિજયા દશમીની શુભેચ્છા પાઠવતા મોદીએ અપિલ કરતા કહ્યું કે દેશના વીર સૈન્ય જવાનો માટે એક દિવો પ્રગટાવવો. દિવાળીના તહેવારમાં જે કોઈ ખરીદી કરવામાં આવે તેમાં ભારતીય ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવે તે જરૂરી છે. ખાદીની પણ ખરીદી કરવા મોદીએ આહવાન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. કાશ્મિરના પુલવામાં વિકસેલા પેન્સીલ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચોઃપાટણના પૂર્વ સાસંદ, ગુજરાતી ફિલ્મ સંગીતકાર મહેશ કનોડીયાનું લાંબી બિમારીથી નિધન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article