VIDEO: મુશર્રફે માન્યું કે ઓસામા બિન જેવા આતંકીઓ પાકિસ્તાનના હીરો હતા

|

Nov 14, 2019 | 1:42 PM

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફનો એક જૂનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પરવેઝ મુશર્રફ માની રહ્યાં છે કે ભારતીય સેના સાથે લડવા માટે કાશ્મીરીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી. તેઓએ વીડિયોમાં કહી રહ્યાં છે કે ઓસામા બિન લાદેન અને જલાલુદ્દીન હક્કાની જેવા આતંકવાદીઓ પાકિસ્તાનનના હીરો હતા. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ […]

VIDEO: મુશર્રફે માન્યું કે ઓસામા બિન જેવા આતંકીઓ પાકિસ્તાનના હીરો હતા

Follow us on

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફનો એક જૂનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પરવેઝ મુશર્રફ માની રહ્યાં છે કે ભારતીય સેના સાથે લડવા માટે કાશ્મીરીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી. તેઓએ વીડિયોમાં કહી રહ્યાં છે કે ઓસામા બિન લાદેન અને જલાલુદ્દીન હક્કાની જેવા આતંકવાદીઓ પાકિસ્તાનનના હીરો હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સોશિયલ મીડિયામાં છવાયેલી 5 વર્ષની બાળકી સાથે TV9એ કરી વાત, જુઓ VIDEO

મુશર્રફનો આ વીડિયો બુધવારના રોજ પાકિસ્તાની રાજનેતા દ્વારા સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યો છે. પાકિસ્તાની નેતા ફરહતુલ્લા બાબરે ટ્વીટ કરીને આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જો કે આ વીડિયો ક્યારનો છે તે અંગ કોઈ જ જાણકારી મળી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુશર્રફ આ વીડિયોમાં કહી રહ્યાં છે કે 1979થી ઘણું બદલતું સામે આવી રહ્યું છે. અમે પાકિસ્તાનના હકમાં કટ્ટરપંથીઓને છુટ્ટો દોર આપ્યો. અમે આખી દુનિયામાંથી મુજાહિદ્દીન લઈને આવ્યા. અમે તાલિબાનને ટ્રેનિંગ આપી. તેને હથિયાર આપ્યા. તાલિબાન, હક્કાની, જવાહરી અને ઓસામા બિન લાદેન અમારા હીરો હતા. હવે માહોલ બદલી ગયો છે. આ હીરો હવે વિલેન બની ગયા છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article