ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા વિદ્યાર્થીઓના સમર્થનમાં, કહ્યું ‘JNUના VCને હટાવવા જોઈએ’

|

Jan 09, 2020 | 3:16 PM

જેએનયુ મુદે દેશભરમાં આંદોલન થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓને જે રીતે મારવામાં આવ્યા અને બુકાનાધારીઓ આવ્યા તે અંગે સોશિયલ મીડિયા પર ગરમાગરમી છે. આ બધાની વચ્ચે આજે જેએનયુના વિદ્યાર્થીઓએ એક વિશાળ રેલી યોજી હતી. વાઈસ ચાન્સેલરને હટાવવા માટે આ રેલી કાઢવામાં આવી હતી અને તેને દિલ્હી પોલીસ દ્વારા રોકવામાં આવી છે. પહેલાં માનવ સંસાધન મંત્રાલયનો ઘેરાવ […]

ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા વિદ્યાર્થીઓના સમર્થનમાં, કહ્યું JNUના VCને હટાવવા જોઈએ

Follow us on

જેએનયુ મુદે દેશભરમાં આંદોલન થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓને જે રીતે મારવામાં આવ્યા અને બુકાનાધારીઓ આવ્યા તે અંગે સોશિયલ મીડિયા પર ગરમાગરમી છે. આ બધાની વચ્ચે આજે જેએનયુના વિદ્યાર્થીઓએ એક વિશાળ રેલી યોજી હતી. વાઈસ ચાન્સેલરને હટાવવા માટે આ રેલી કાઢવામાં આવી હતી અને તેને દિલ્હી પોલીસ દ્વારા રોકવામાં આવી છે. પહેલાં માનવ સંસાધન મંત્રાલયનો ઘેરાવ કરવાનું નક્કી કરાયું હતું અને બાદમાં રાષ્ટ્રપતિ ભવનના રસ્તા પર જતા આ રેલીને રોકવામાં આવી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ બધાની વચ્ચે ભાજપના એક વરિષ્ઠ નેતાઓએ વિદ્યાર્થીઓના પક્ષમાં નિવેદન આપ્યું છે. તેઓએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે અહેવાલ પ્રમાણે જેએનયુના વીસીને સરકારે બે વખત ફી વધારાનો પ્રશ્ન ઉકેલવા માટે સલાહ આપવામાં આવી હતી. તેઓએ વધારેમાં ઉમેર્યું કે વીસી સરકારાના પ્રસ્તાવને લાગુ નથી કરી રહ્યાં. આ તેમનું વલણ નિંદનીય છે અને મારા મત મુજબ તેઓને પોતાના પદ પર રહેવાની અનુમતિ ના આપવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે વાતને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેમાં ભાજપના વરિષ્ઠ નેતાએ પોતાનો મત રાખ્યો છે. હજારો વિદ્યાર્થીઓ દિલ્હીના રસ્તા પર ઉતરીને વીસીના રાજીનામાની સરકાર પાસે માગણી કરી રહ્યાં છે ત્યારે ભાજપના જ એક વરિષ્ઠ નેતાના વિદ્યાર્થીઓના પક્ષમાં નિવેદનથી અલગ ચર્ચાઓએ જોર પક્ડ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article