ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધતા વડાપ્રધાને “મોદી મંત્ર” આપ્યો

|

Mar 03, 2020 | 6:43 AM

ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધતા વડાપ્રધાને મોદી મંત્ર આપ્યો. વડાપ્રધાને ભાજપ સાંસદોને કહ્યું કે આપણી માટે પહેલા દેશ પછી દળ છે. જ્યારે કેટલાક લોકો પાર્ટી માટે જ લડી રહ્યાં છે. વડાપ્રધાને દેશમાં શાંતિ થકી જ વિકાસ થવાનો આભાર માન્યો. વડાપ્રધાને નામ લીધા વગર પૂર્વ પીએમ મનમોહનસિંહ પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકોને ભારત માતાની […]

ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધતા વડાપ્રધાને મોદી મંત્ર આપ્યો

Follow us on

ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધતા વડાપ્રધાને મોદી મંત્ર આપ્યો. વડાપ્રધાને ભાજપ સાંસદોને કહ્યું કે આપણી માટે પહેલા દેશ પછી દળ છે. જ્યારે કેટલાક લોકો પાર્ટી માટે જ લડી રહ્યાં છે. વડાપ્રધાને દેશમાં શાંતિ થકી જ વિકાસ થવાનો આભાર માન્યો. વડાપ્રધાને નામ લીધા વગર પૂર્વ પીએમ મનમોહનસિંહ પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકોને ભારત માતાની જય બોલવામાં તકલીફ છે.

આ પણ વાંચોઃ PM મોદી દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જાહેરાત બાદ…Twitter પર #NoSir થઈ રહ્યું છે Trends

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article