સાંસદ સી.આર.પાટીલ બન્યા નવા ભાજપ પ્રદેશ પ્રમુખ, કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહ મનાવ્યો

|

Sep 24, 2020 | 1:07 PM

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા સાંસદ સી.આર.પાટીલની ઓફિસ બહાર ફટાકડા ફોડી ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હતા. તેમનો કાર્યકાળ ગત ઓગસ્ટમાં જ પૂર્ણ થયો હતો. ત્યારે ભાજપ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બનાવ્યા છે. Web […]

સાંસદ સી.આર.પાટીલ બન્યા નવા ભાજપ પ્રદેશ પ્રમુખ, કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહ મનાવ્યો

Follow us on

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા સાંસદ સી.આર.પાટીલની ઓફિસ બહાર ફટાકડા ફોડી ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હતા. તેમનો કાર્યકાળ ગત ઓગસ્ટમાં જ પૂર્ણ થયો હતો. ત્યારે ભાજપ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બનાવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:56 am, Mon, 20 July 20

Next Article