મોરબીમાં ભાજપ યુવા મોરચાની રેલીમાં નિયમોની ઐસી કી તૈસી, શું નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ ?

|

Oct 31, 2020 | 6:31 PM

કોરોનાના નિયમો જાણે કે સામાન્ય લોકો માટે જ હોય તેવું છાશવારે સામે આવે છે. ફરી આવું જ કંઇક બન્યું છે સિરામિક સિટી મોરબીમાં. અહીં, ભાજપ યુવા મોરચાની એક રેલીમાં કોરોના ગાઇડલાઇનની ઐસી કી તૈસી થતી જોવા મળી. મોરબી ભાજપ યુવા મોર્ચાએ ચૂંટણી પંચના નિયમોને પણ નેવે મુક્યા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં બાઇક રેલીમાં નિયમોના […]

મોરબીમાં ભાજપ યુવા મોરચાની રેલીમાં નિયમોની ઐસી કી તૈસી, શું નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ ?

Follow us on

કોરોનાના નિયમો જાણે કે સામાન્ય લોકો માટે જ હોય તેવું છાશવારે સામે આવે છે. ફરી આવું જ કંઇક બન્યું છે સિરામિક સિટી મોરબીમાં. અહીં, ભાજપ યુવા મોરચાની એક રેલીમાં કોરોના ગાઇડલાઇનની ઐસી કી તૈસી થતી જોવા મળી. મોરબી ભાજપ યુવા મોર્ચાએ ચૂંટણી પંચના નિયમોને પણ નેવે મુક્યા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં બાઇક રેલીમાં નિયમોના લીરેલીરા ઉડયા હતા. આ રેલીમાં ઘણા કાર્યકરોએ માસ્ક પહેર્યુ ન હતું. તો, સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. આ સાથે જ મોટી સંખ્યામાં લોકોએ બાઇક લઇને ભીડ કરી હતી.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article