તમામ 8 બેઠકો પર ભાજપની થશે જીત : સ્મૃતિ ઇરાની, મોરબીમાં સ્મૃતિ ઇરાનીનો ચૂંટણી પ્રચાર

|

Oct 23, 2020 | 1:44 PM

રાજયમાં 8 બેઠકોની પેટાચૂંટણીનો ધમધમાટ છે. ત્યારે નેતાઓ પક્ષના પ્રચારના કામે લાગ્યા છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની ચૂંટણી પ્રચાર અર્થે મોરબી આવ્યા હતા. અહીં, તેમણે વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે જ તમામ 8 બેઠકો પર ભાજપના ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વધુમાં સ્મૃતિ ઇરાનીએ શું કહ્યું પોતાના ચૂંટણી પ્રચારમાં સાંભળો આ […]

તમામ 8 બેઠકો પર ભાજપની થશે જીત : સ્મૃતિ ઇરાની, મોરબીમાં સ્મૃતિ ઇરાનીનો ચૂંટણી પ્રચાર

Follow us on

રાજયમાં 8 બેઠકોની પેટાચૂંટણીનો ધમધમાટ છે. ત્યારે નેતાઓ પક્ષના પ્રચારના કામે લાગ્યા છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની ચૂંટણી પ્રચાર અર્થે મોરબી આવ્યા હતા. અહીં, તેમણે વિપક્ષ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે જ તમામ 8 બેઠકો પર ભાજપના ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વધુમાં સ્મૃતિ ઇરાનીએ શું કહ્યું પોતાના ચૂંટણી પ્રચારમાં સાંભળો આ વીડિયોમાં.

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article