પાકિસ્તાનમાં મીકા સિંહની કોન્સર્ટમાં ISI અધિકારી અને દાઉદનો પરિવાર રહ્યો હાજર

|

Aug 16, 2019 | 5:52 AM

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ છે. તનાવ હોવા છતા પણ મીકા સિંહ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના સંબંધીને ત્યાં પરફોર્મન્સ કરવા ગયા હતા. હવે આ આખી ઘટનાને લઈને વધુ એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મીકાના પરફોર્મન્સ દરમિયાન ઉપસ્થિત રહેલા કેટલાક મહત્વપૂર્ણ મહેમાનોમાં […]

પાકિસ્તાનમાં મીકા સિંહની કોન્સર્ટમાં ISI અધિકારી અને દાઉદનો પરિવાર રહ્યો હાજર

Follow us on

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ છે. તનાવ હોવા છતા પણ મીકા સિંહ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના સંબંધીને ત્યાં પરફોર્મન્સ કરવા ગયા હતા. હવે આ આખી ઘટનાને લઈને વધુ એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મીકાના પરફોર્મન્સ દરમિયાન ઉપસ્થિત રહેલા કેટલાક મહત્વપૂર્ણ મહેમાનોમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઉચ્ચ અધિકારીઓ અને ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમના પરિવારના સભ્યો શામેલ થયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કરાચીના એક અગ્રણી અખબાર સાથે સંકળાયેલા પત્રકારના જણાવ્યા અનુસાર, ટિશ્યુ પેપર નિર્માતા અસદ વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની નિકટતાને કારણે મીકા સિંહ અને તેની 14 સભ્યોની ટીમને વિઝા અપાવવામાં સફળ થયા. આમ તેમણે 8 ઓગસ્ટે કરાચીમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પાકિસ્તાન સરકારે કોઈ પણ ભારતીય કલાકાર અથવા ફિલ્મ વ્યક્તિત્વના અભિનય પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

આ કાર્યક્રમમાં ટોચના અમલદારો, સેના અને પોલીસ અધિકારીઓ અને મિયાંદાદ સહિતના સ્ટાર ક્રિકેટરોના પરિવારને આમંત્રિત કર્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, મિયાંદાદના પુત્ર જુનૈદના લગ્ન દાઉદની પુત્રી મહરૂખ સાથે થયા છે. પત્રકારે દાઉદ ઇબ્રાહિમ સાથેના મિયાંદાદના સંબંધોને સ્વીકાર્યા, પરંતુ ડી-કંપનીના ઠેકાણા અને પાકિસ્તાન સરકાર સાથેના તેના જોડાણ અંગેના પ્રશ્નોની અવગણના કરી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article