RC બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને PUC ના હોય તો ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેમો ના ફાડી શકે

|

Sep 05, 2019 | 11:25 AM

સેન્ટ્રલ મોટર વ્હીકલ લાગુ થયા બાદ ભારતભરમાંથી ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં 139માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાહનચાલકને ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more શું ફોન સ્વીચ […]

RC બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને PUC ના હોય તો ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેમો ના ફાડી શકે

Follow us on

સેન્ટ્રલ મોટર વ્હીકલ લાગુ થયા બાદ ભારતભરમાંથી ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં 139માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાહનચાલકને ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  સુરતમાં મંદિરની સ્થાપના માટે બનાવેલી ભગવાન જગન્નાથની મૂર્તિઓ ગાયબ, જુઓ VIDEO

ક્યાં ડોક્યૂમેન્ટસ પોલીસ તાત્કાલિક ન માગી શકે? 

નવા ટ્રાફિક નિયમ મુજબ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ(RC), ઈન્શ્યોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુએશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ(PUC), ડ્રાઈવિંગ લાઈસન્સ(DL) અને પરમિટ સર્ટિફિકેટ જો તાત્કાલિક બતાવવામાં ન આવે તો ટ્રાફિક પોલીસ તરત જ મેમો ફાડી શકે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હા પોલીસ ડોક્યુમેન્ટની માગણી કરે તો તાત્કાલિક આપ્યા વિના તે જ અધિકારીને 15 દિવસ સુધીમાં બતાવવાના રહેશે. જો પોલીસ માગણી કરે તો તમે આ મેમોની સામે કોર્ટમાં અપીલ કરી શકો છો.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:24 am, Thu, 5 September 19

Next Article