મહેસાણા શહેર કોંગ્રેસ નામના ગ્રુપમાં બિભત્સ ફોટો પોસ્ટ, ગ્રુપના અન્ય સભ્યોએ વિરોધ દર્શાવ્યો

|

Oct 31, 2020 | 3:56 PM

રાજકીય નેતાઓ અને કાર્યકરોના ગ્રૂપમાં અનેક વખત બિભત્સ વીડિયો અને ફોટો પોસ્ટ કરવાની ઘટનાઓ ઘટતી રહે છે. મહેસાણામાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી છે. મહેસાણા શહેર કૉંગ્રેસ નામના એક ગ્રૂપમાં કોઈ શખ્સે બિભત્સ ફોટો પોસ્ટ કર્યા છે. જેને લઈ ગ્રૂપના અન્ય સભ્યોએ વિરોધ દર્શાવ્યો છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

મહેસાણા શહેર કોંગ્રેસ નામના ગ્રુપમાં બિભત્સ ફોટો પોસ્ટ, ગ્રુપના અન્ય સભ્યોએ વિરોધ દર્શાવ્યો

Follow us on

રાજકીય નેતાઓ અને કાર્યકરોના ગ્રૂપમાં અનેક વખત બિભત્સ વીડિયો અને ફોટો પોસ્ટ કરવાની ઘટનાઓ ઘટતી રહે છે. મહેસાણામાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી છે. મહેસાણા શહેર કૉંગ્રેસ નામના એક ગ્રૂપમાં કોઈ શખ્સે બિભત્સ ફોટો પોસ્ટ કર્યા છે. જેને લઈ ગ્રૂપના અન્ય સભ્યોએ વિરોધ દર્શાવ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article