VIDEO: સુષમા સ્વરાજના અંતિમ દર્શન સમયે MDHના માલિક ધર્મપાલ ગુલાટી ચોધાર આસુંએ રડી પડ્યા

|

Aug 07, 2019 | 11:17 AM

પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના અંતિમ દર્શન દરમિયાન MDH મસાલાના માલિક ધર્મપાલ ગુલાટી ચોધાર આસુંએ રડી પડ્યા હતા. સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા 96 વર્ષના ધર્મપાલ ગુલાટી ખુબ ભાવુક થયા હતા. ભાજપ કાર્યાલય ખાતે તેઓ શ્રદ્ધાંજલિ માટે પહોંચ્યા હતા. સુષમા સ્વરાજના પાર્થિવ દેહને જોઈને એકદમ રડી પડ્યા હતા. તેઓ જમીન પર બેસીને રડી રહ્યા હતા. […]

VIDEO: સુષમા સ્વરાજના અંતિમ દર્શન સમયે MDHના માલિક ધર્મપાલ ગુલાટી ચોધાર આસુંએ રડી પડ્યા

Follow us on

પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના અંતિમ દર્શન દરમિયાન MDH મસાલાના માલિક ધર્મપાલ ગુલાટી ચોધાર આસુંએ રડી પડ્યા હતા. સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા 96 વર્ષના ધર્મપાલ ગુલાટી ખુબ ભાવુક થયા હતા. ભાજપ કાર્યાલય ખાતે તેઓ શ્રદ્ધાંજલિ માટે પહોંચ્યા હતા. સુષમા સ્વરાજના પાર્થિવ દેહને જોઈને એકદમ રડી પડ્યા હતા. તેઓ જમીન પર બેસીને રડી રહ્યા હતા.

આ પણ વાંચોઃ સુષમા સ્વરાજે કુલભૂષણ જાધવ કેસના વકીલ હરીશ સાલ્વેને 1 રૂપિયાની ફી આપવા બોલાવ્યા હતા

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

Next Article