દિલ્હીમાં ચાંદબાગ, ભજનપુરા અને મૌજપુર સહિતના વિસ્તારમાં હિંસા…પોલીસ હેડ કોન્સ્ટેબલની મોત

|

Feb 24, 2020 | 3:56 PM

દિલ્હીમાં CAAના વિરોધ બાદ હવે મામલો હિંસા તરફ આગળ વધી રહ્યો છે. CAA વિરોધ પ્રદર્શન કરતા લોકો અને સમર્થકો આમને-સામને આવી ગયા છે. ત્યારે સોમવારે મૌજપુરમાં બંને તરફથી પથ્થરબાજી થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. તો કેટલીક ગાડીમાં અસામાજિક તત્વોએ આગ લગાવી હતી. આ સમગ્ર હિંસક ઘટનાઓ વચ્ચે પોલીસના એક જવાની મોત થઈ છે. આ […]

દિલ્હીમાં ચાંદબાગ, ભજનપુરા અને મૌજપુર સહિતના વિસ્તારમાં હિંસા...પોલીસ હેડ કોન્સ્ટેબલની મોત

Follow us on

દિલ્હીમાં CAAના વિરોધ બાદ હવે મામલો હિંસા તરફ આગળ વધી રહ્યો છે. CAA વિરોધ પ્રદર્શન કરતા લોકો અને સમર્થકો આમને-સામને આવી ગયા છે. ત્યારે સોમવારે મૌજપુરમાં બંને તરફથી પથ્થરબાજી થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. તો કેટલીક ગાડીમાં અસામાજિક તત્વોએ આગ લગાવી હતી. આ સમગ્ર હિંસક ઘટનાઓ વચ્ચે પોલીસના એક જવાની મોત થઈ છે.

આ પણ વાંચોઃ સૂરેન્દ્રનગરના વિદ્યાર્થીઓની પરીક્ષા બગડી…એસ.ટી બસની ફાળવણી ન થતા પરીક્ષામાં પહોંચી શક્યા નહીં

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ દિલ્લીમાં છે. ત્યાં બીજી તરફ દિલ્લી સળગી રહ્યું છે. દિલ્લીમાં CAAના વિરોધમાં હિંસક પ્રદર્શનો થયા. જે રાત્રે પણ યથાવત છે. દિલ્લીમાં CAAના વિરોધમાં શરૂઆતમાં હિંસક તોફોનો થયા બાદ થોડા દિવસોથી શાંતિપૂર્વક પ્રદર્શનો થઇ રહ્યા હતા. પરંતુ અચાનક આ તોફાનો હિંસક કેમ બની ગયા તેના પર ગૃહ મંત્રાલયે શંકા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયને શંકા છે કે વિશ્વ ફલક પર ભારતની છબી ખરડાય તે માટે દિલ્લીનું વાતાવરણ ડહોળવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article