બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના કારણે વિલંબ થાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. ત્યારે આ વિલંબ માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યુ કે, મહારાષ્ટ્રની શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર હાથે કરીને આ પ્રોજેક્ટમાં વિલંબ કરે છે. Web Stories View more મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની […]
Follow us on
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના કારણે વિલંબ થાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
ત્યારે આ વિલંબ માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યુ કે, મહારાષ્ટ્રની શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર હાથે કરીને આ પ્રોજેક્ટમાં વિલંબ કરે છે.