મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા મામલે સસ્પેન્શ યથાવત્

|

Nov 11, 2019 | 5:55 PM

મહારાષ્ટ્રમાં સોમવારે રાત સુધી રાજનીતિક ડ્રામા ચાલ્યો હતો. સાંજ સુધી શિવસેના, કોંગ્રેસ અને NCP સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું હતું. પરંતુ રાત સુધીમાં પરિસ્થિતિમાં કોઈ પરિણામ આવ્યું નથી. લાગી રહ્યું છે કે, શિવસેનાને કોંગ્રેસના સમર્થનની આશા હતી. પરંતુ કોંગ્રેસે સમર્થન વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. Web Stories View more ગરમીની ઋતુમાં મધ ખાવું […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા મામલે સસ્પેન્શ યથાવત્

Follow us on

મહારાષ્ટ્રમાં સોમવારે રાત સુધી રાજનીતિક ડ્રામા ચાલ્યો હતો. સાંજ સુધી શિવસેના, કોંગ્રેસ અને NCP સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું હતું. પરંતુ રાત સુધીમાં પરિસ્થિતિમાં કોઈ પરિણામ આવ્યું નથી. લાગી રહ્યું છે કે, શિવસેનાને કોંગ્રેસના સમર્થનની આશા હતી. પરંતુ કોંગ્રેસે સમર્થન વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

આ પણ વાંચોઃ ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

જેના કારણે શિવસેનાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવા માટે વધુ સમય માગ્યો હતો. પરંતુ રાજ્યપાલે તેના માટે ઈનકાર કરી દીધો હતો. જે બાદ રાજ્યપાલે NCPને આમંત્રણ આપ્યું હતું. અને તેમને 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે. તમામ પાર્ટીને આમંત્રણ આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. જો કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ફરી એક વખત પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે.

Next Article