આજે મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ, કોંગ્રેસના આ 10 નેતાઓ શપથ ગ્રહણ કરશે

|

Dec 30, 2019 | 5:15 AM

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના પ્રધાનમંડળનું આજે વિસ્તરણ થશે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા પણ તેજ કરી દેવામાં આવી છે. શિવસેના, રાષ્ટ્રવાદી, કોંગ્રેસે સ્થાપન કરેલી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારનું પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ સોમવારે પાર પડશે. From Congress- Ashok Chavan,KC Padvi,Vijay Wadettiwar, Amit Deshmukh,Sunil Kedar,Yashomati Thakur,Varsha Gaikwad,Aslam Sheikh,Satej Patil and Vishvajeet Kadam to take […]

આજે મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ, કોંગ્રેસના આ 10 નેતાઓ શપથ ગ્રહણ કરશે

Follow us on

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના પ્રધાનમંડળનું આજે વિસ્તરણ થશે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા પણ તેજ કરી દેવામાં આવી છે. શિવસેના, રાષ્ટ્રવાદી, કોંગ્રેસે સ્થાપન કરેલી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારનું પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ સોમવારે પાર પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુંબઈમાં વિધાનભવનના પ્રાંગણમાં બપોરે 1.00 વાગ્યાથી શપથવિધિ કાર્યક્રમ શરૂ થશે. આથી વિસ્તરણમાં કોને કોને મંત્રીપદ મળે છે તે જોવાની સૌને જ ઉત્સુકતા છે. શિવસેનાના 13, રાષ્ટ્રવાદીના 13 અને કોંગ્રેસના 10 મંત્રીઓ શપથ લેશે એવી ધારણા છે. દરેક પક્ષોએ પ્રાદેશિક ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કયા પક્ષમાંથી કયા નેતાઓ શપથ લઈ શકે છે તેની વાત કરીએ તો કૉંગ્રેસમાંથી કેબિનેટ પ્રધાન તરીકે અશોક ચવ્હાણ, કેસી પાડવી, વિજય વડેટ્ટીવાર, અમિત દેશમુખ, સુનીલ કેદાર, યશોમતી ઠાકુર, વર્ષા ગાયકવાડ, અસ્લમ શેખ અને રાજ્યપ્રધાન તરીકે સતેજ પાટિલ અને ડૉ.વિશ્વજીત કદમ શપથ ગ્રહણ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં આકરી ઠંડીનું મોજું ફરી વળ્યું, રાજયના 6 શહેરનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article