મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ: જાણો મહારાષ્ટ્રની VIP સીટ પર કોને મળી જીત અને કોને હારનો સામનો કરવો પડ્યો

|

Oct 25, 2019 | 4:02 AM

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પરિણામ જાહેર થઈ ગયા છે. 21 ઓક્ટોબરે થયેલા મતદાનમાં 60 ટકા મતદાન થયુ હતું. ત્યારે તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની VIP સીટો પર કોણ હાર્યુ અને કોણ જીત્યુ. 1. મુંબાદેવી વિધાનસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અમીન પટેલે શિવાસેનાના ઉમેદવાર પાંડુરંગ સકપાલને હરાવીને જીત મેળવી છે. Web Stories View more હાર્દિક પંડ્યાના […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ: જાણો મહારાષ્ટ્રની VIP સીટ પર કોને મળી જીત અને કોને હારનો સામનો કરવો પડ્યો

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પરિણામ જાહેર થઈ ગયા છે. 21 ઓક્ટોબરે થયેલા મતદાનમાં 60 ટકા મતદાન થયુ હતું. ત્યારે તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની VIP સીટો પર કોણ હાર્યુ અને કોણ જીત્યુ.


1. મુંબાદેવી વિધાનસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અમીન પટેલે શિવાસેનાના ઉમેદવાર પાંડુરંગ સકપાલને હરાવીને જીત મેળવી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

2. નાગપુર સાઉથ વેસ્ટ વિધાનસભા સીટથી ભાજપના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડળવીસે જીત મેળવી.

3. ઠાકરે પરિવારના યુવરાજ આદિત્ય ઠાકરે ચૂંટણી મેદાનમાં પ્રથમ વખત ઉતર્યા હતા અને તેમને વરલી વિધાનસભા સીટથી જીત મેળવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

4. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કરાડ વિધાનસભા સીટ પરથી ચૂંટણીમાં જીત મેળવી.

 

5. યેવલા વિધાનસભા સીટ પરથી સતત ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા છગન ભુજબલેએ આ વખતે પણ જીત મેળવી.

6. ભોકર વિધાનસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉભા રહેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે જીત મેળવી.

7. બારામતી વિધાનસભા સીટ પરથી નેશનલ કોંગ્રેસ પાર્ટીએ દિગ્ગજ નેતા અજીત પવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને તેમને આ સીટ પર જીત મેળવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

8. મહારાષ્ટ્રની VIP સીટોમાં એક સીટ કણકવલી વિધાનસભા સીટ પણ છે. આ સીટ પર ભાજપના નિતેશ રાણે ઉભા હતા. વર્ષ 2014માં નિતેશ રાણેએ આ સીટ પર જીત મેળવી હતી અને એક વખત ફરથી તેમને આ સીટ પર જીત મેળવી છે.

9. પરલી વિધાનસભા સીટ પર ભાજપે પંકજા મુંડેને ટિકીટ આપી હતી. તે આ સીટ પર તેમના પિતરાઈભાઈ ધનંજય મુંડેની સામે ઉભા રહ્યા હતા પણ પંકજા મુંડેને હારનો સામનો કરવો પડયો.

10. શિવસેનાએ નાલાસોપારા વિધાનસભા સીટ પરથી પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા પણ તેમને હારનો સામનો કરવો પડયો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

11. કર્જત જામખેડ સીટ પર NCPએ રોહિત પવારને ચૂંટણીમાં ટિકીટ આપી હતી, તેમની સામે ભાજપે રામ શંકર શિંદેને મેદાનામાં ઉતાર્યા હતા, રોહિત પવારે ઘણા મતોથી રામ શંકર શિંદેને હરાવ્યા.

12. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર ધીરજ દેશમુખને કોંગ્રેસે લાતૂર ગ્રામીણ બેઠક પર ટિકીટ આપી અને તેમને જીત મેળવી.

13. કોંગ્રેસે વિલાસરાવ દેશમુખના બીજા પુત્ર અમિત વિલાસરાવ દેશમુખને પણ ટિકીટ આપી હતી અને અમિત દેશમુખે લાતૂર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી અને ભારે બહુમતી સાથે જીત મેળવી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article