AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસની અંધશ્રધ્ધા થઈ શરૂ, પહેલાં રોડ-શોમાં રાહુલ-પ્રિયંકાની અંધશ્રધ્ધા લોકોની નજરે ચડી

આગામી લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે જાહેર કરી દીધું કે, આ ચૂંટણીમાં તેઓ સહેજ પણ બેકફૂટ પર રહેવાના મૂડમાં નથી. આજે જ્યારે તેઓ લખનઉમાં રોડ શો માટે આવ્યા ત્યારે પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે રાહુલ ગાંધી પણ આત્મવિશ્વાસતી ભરપૂર જોવા મળ્યા […]

ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસની અંધશ્રધ્ધા થઈ શરૂ, પહેલાં રોડ-શોમાં રાહુલ-પ્રિયંકાની અંધશ્રધ્ધા લોકોની નજરે ચડી
| Updated on: Feb 11, 2019 | 11:28 AM
Share

આગામી લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે જાહેર કરી દીધું કે, આ ચૂંટણીમાં તેઓ સહેજ પણ બેકફૂટ પર રહેવાના મૂડમાં નથી. આજે જ્યારે તેઓ લખનઉમાં રોડ શો માટે આવ્યા ત્યારે પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે રાહુલ ગાંધી પણ આત્મવિશ્વાસતી ભરપૂર જોવા મળ્યા હતા.

TV9 Gujarati

આ દરમિયાન તેમના રોડ શો કરતા પણ વધુ ચર્ચા થઈ રહી છે તે છે રાહુલ અને પ્રિયંકાના માથા પરના કાળા ટીકા અને લકી બસથી લઈ ઘણાં મુદ્દા છે.

 લખનઉ એરપોર્ટ પર ઉતરતાં જ રાહુલ ગાંધી અને પ્રિયંંકા ગાંધીના માથા પર કાળો ટીકો લાગ્યો હતો, જે ચર્ચાનો વિષય બન્યું હતું અને પહેલી વખત ભાઈ બહેનની જોડી કાળો ટીકા લગાવીને જોવા મળ્યા હતા.

આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી જે બસમાં રોડ શો કરી રહ્યા છે તે પણ ખાસ છે આ એજ બસ છે જેમાં તેમણે 2017માં પંજાબ ચૂંટણી સમયે પ્રચાર કર્યો હતો અને જીત મેળવી હતી. જેથી તેમને યૂપીમાં પણ બદલાવની ઘણી આશા રહેલી છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એરપોર્ટ પર પહોચ્યા ત્યારે યૂપીમાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર તેમનું સ્વાગત કર્યું હતું. જે પણ તેમના માટે એક લકી વ્યક્તિ રહેલી છે.

આ સાથે જ કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં પોતાનો પહેલો રોડ શો કર્યો છે. તે પણ તેમની રાયબરેલી અને અમેઠીની બઠેકથી અલગ લખનઉથી પોતાના પ્રચારની શરૂઆત કરી છે. જો કે આગામી સમયમાં જોવાનું રહેશે કે તેમની આ અંધશ્રધ્ધા પરિણામમાં કેટલી મદદરૂપ સાબિત થાય છે.

[yop_poll id=1315]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">